Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ०१ सू० १३ उत्पादरूपलोकान्धकारादीनांनिरूपणम् ६१७ विमानवस्त्राभूषणादिसमृद्धि द्युति-शरीरामरणादिदीप्ति, यशः-ख्याति, वलं-शरीरं सामर्थ्य, वीर्य-जीवप्रभवं बलं, तथा पुरुषकारः-पौरुषाभिमान विशेषश्च पराक्रम:निष्पादितस्वविषयः पुरुषकार एव चेति पुरुषकारपराक्रम, तत् सर्वम् उपदर्शयमानो देवो विद्युत्कारं स्तनितशब्दं मेघगर्जितशब्दं च करोतीति सम्बन्धः । सू० १२ ॥
अनन्तरमुत्पातरूपौ विद्युत्कारस्त नित शब्दो प्रोक्तौ, साम्प्रतमुत्पातरूपाण्येव लोकान्धकारादीनि षोडशम्या पाह
मूलम्-तीहिं ठाणेहिं लोगंधयारे सिया, तं जहा-अरिहं. तेहिं वोच्छिज्जमाणेहि, अरिहंतपन्नत्ते धम्मे वोच्छिन्नमाणे, पवगए वोच्छिज्जमाणे १ । तीहि ठाणेहिं लोगुज्जोए सिया, तं जहा-अरिहंतेहिं जायमाणेहिं, अरिहंतेसु पबयमाणेसु अरिहंहोते हैं. तथा इस क्रिया में प्रवृत्त जो देव होता है उसके दर्प (अहंकार ) और उल्लास भी होते हैं । अतः ऐसे देव के स्वस्थान से चलन क्रिया और विद्युत्कार तथा गर्जनादि क्रियाएँ भी होती हैं। इसी से इन चलन, विद्युत्कार आदिकों का वैक्रियादिकरण को कारणरूप से कहा गया है । विमान वस्त्र आभूषण आदि समृद्धि का नाम ऋद्धि है, शरीर आभरण आदि की दीप्ति का नाम द्युति है, ख्याति का नाम यश है । शारीरिक सामर्थ्य का नाम बल है. जीव से उद्भूत बल का नाम वीर्य है, पुरुषार्थ का नाम पुरुषकार है। यह पुरुषप्रकार ही पराक्रम है. इन ऋद्धि आदि को दिखाता हुआ देव विद्युत्कार और स्तनित शब्द को मेघ की गर्जना जैसे शब्द को करता है । सू०२ ॥ । માનયુક્ત દેવ જ કરે છે. આ ક્રિયામાં પ્રવૃત્ત થનાર જે દેવ હોય છે તે દેવમાં દર્પ ( અહંકાર ) અને ઉ૯લાસ પણ હોય છે. તેથી એ દેવ પિતાને સ્થાનેથી ચલનક્રિયા, વિધુત્કાર તથા ગર્જનાદિ ક્રિયાઓ પણ કરે છે. તેથી જ એવું કહ્યું છે કે આ ચલન, વિધુત્કાર આદિ ક્રિયાઓ વૈક્રિયકરણ આદિને કારણે થાય છે.
વિમાન, વસ્ત્ર, આભૂષણ આદિ. સમૃદ્ધિનું નામ ઋદ્ધિ છે. શરીર, આભરણા આદિની દીપ્તિનું નામ શુતિ છે. ખ્યાતિનું નામ યશ છે. શારીરિક સામÁનું નામ બળ છે. આત્મબળનું નામ વીર્ય છે. પુરુષાર્થનું નામ પુરુષકાર છે. તે પુરુષકાર જ પરાક્રમરૂપ હોય છે. પિતાની આ ઋદ્ધિ આદિનું પ્રદર્શન કરતા દેવ વિધુત્કાર અને સ્વનિત શબ્દ–મેઘની ગર્જના જે અવાજ કરે છે. સૂ. ૧૨
श ७४
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧