Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२०
स्थानानसूत्रे ४। त्रिभिः स्थानैर्देवसंनिपातः स्यात् , तद्यथा-अर्हत्सु जायमानेषु, अर्हत्सु प्रत्रजत्सु, अर्हता ज्ञानोत्पादमहिमासु ५। एवं देवोत्कलिका ६, देवकहकहकः ७॥ त्रिभिः स्थान देवेन्द्रा मानुष्यं लोकं हव्यमागच्छन्ति, तद्यथा अर्हत्सु जायमानेषु, अर्हत्सु प्रबृजत्सु, अहंतां ज्ञानोत्पादमहिमाशु ८त्रिभिः स्थानौकान्तिका देवा मानुष्यं लोकं हव्यमागच्छन्ति, तद्यथा-अर्हत्सु जायमानेषु, अर्हत्सु प्रबजत्सु, अर्हतां ज्ञानोत्पादमहिमासु ९। एवं सामानिकाः १०, त्रायस्त्रिंशकाः ११, लोक
तीन कारणों से देवलोक में अन्धेरा हो जाता है, वे तीन कारण इस प्रकार से हैं-एक जब अर्हन्तप्रभु निर्वाणगत होते हैं तब, तथा अर्हन्तप्ररूपित धर्म जब व्युच्छिन्न होता है तब, तथा पूर्वगत श्रुत जब व्युच्छिन्न होता है-तब।
तीन कारणों से देवोद्योत होता है-जैसे-जब अर्हन्तप्रभुका जन्म होता है तथ, तथा जब अर्हन्तप्रभु दीक्षा धारण करते हैं तब, और जब अर्हन्तप्रभु के ज्ञानोत्पादकी महिमा की जाती है तब।।
तीन कारणों से देव समागम होता है-जैसे जब अर्हन्तप्रभु का जन्म होता है तब, तथा जब अर्हन्तप्रभु दीक्षा धारण करते हैं तय, और जब अर्हन्तप्रभुके ज्ञानोत्पाद की महिमा की जाती है तब, इसी तरह से देवोत्कलिका देवोंका एक जगह एकत्रित होना होता है, इसी तरह से देवों का कहकहत होता है। आनन्दातिरेक से देवों का कलकल शब्द होता है।
ત્રણ કારણોને લીધે દેવલોકમાં અંધકાર વ્યાપી જાય છે. તે ત્રણ કારણે नीय प्रमाणे सभा -(१) मत प्रभु नि पामे छ त्यारे, (२) मत પ્રરૂપિત ધર્મ જ્યારે યુરિચ્છનન થઈ જાય છે ત્યારે, (૩) પૂર્વગત મૃત જ્યારે યુછિન્ન થઈ જાય છે ત્યારે.
ત્રણ કારણને લીધે દેવકમાં ઉદ્યોત વ્યાપી જાય છે-(૧) જ્યારે અહંત પ્રભુને જન્મ થાય છે ત્યારે, (૨) જ્યારે અહંત પ્રભુ દીક્ષા ધારણ કરે છે ત્યારે અને (૩) જ્યારે અહંત પ્રભુના જ્ઞાનોત્પાદનો મહિમા થાય છે ત્યારે.
ત્રણ કારણે દેવસમાગમ થાય છે–(૧) જ્યારે અહંત પ્રભુને જન્મ થાય छ त्यारे, (२) न्यारे मत प्रभु दीक्षा के छ त्यारे मने (3) न्यारे અહંત પ્રભુના જ્ઞાનોત્પાદનને (કેવળજ્ઞાન પ્રાપ્તિને) મહોત્સવ કરવામાં આવે છે. આ ત્રણ કારણને લીધે દેકલિકા (દેવેનું એક જગ્યાએ એકત્ર થવાનું) થાય છે. એજ ત્રણ કારણેને લીધે દેવને અતિશય આનંદ થાય છે, અને તે આનંદાતિરેકને લીધે તેઓ ખડખડાટ હસે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧