Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૬૦
स्थानाङ्गसूत्रे
"
भूतपूर्वदरिद्रः तस्मै पूर्वोपकारिणे स्वामिने यदि सर्वस्वमपि स्वपार्श्वस्थित सर्व धनादिकमपि ददत् तेनापि एवं सर्वस्वदानेनापि तस्य - सर्वस्वदातुः दुष्प्रतिकरंप्रत्युपकारं कर्तुमशक्यं भवति । एवं तर्हि कथं सुमतिकरं भवती ? त्याह-' अहेणं ' इत्यादि, अथेति प्रकारान्तरद्योतकः, अथ-प्रकारान्तरेण खलु यदि स भूतपूर्वदरिद्रः तं स्वोपकारकं स्वामिनं केवलिमज्ञप्ते धर्मे तत्स्वरूपकथनादिना स्थापयिता भवति तेनैव - धर्मस्थापनेनैव न तु सर्वस्वदानादिना तस्योपकारिणः स्वामिनः सुप्रतिकरं भवति प्रत्युपकारः कृतो भवतीत्यर्थः ॥ २ ॥
प्रदान करने लगता है इत्यादि सब कथन मूलार्थ की तरह से यहां लगाना चाहिये तो क्या वह इस प्रक्रिया का कर्त्ता पुरुष अपने स्वामी के उपकार का प्रत्युपकार कर सकता है ? अर्थात् नहीं कर सकता ।
यदि संसार से परे कोई क्रिया है तो वह अपने को और पर को धर्म में श्रुतचारित्ररूप में स्थापन करने रूप है यही बात सूत्रकार इस रूप से कही है कि वह दरिद्र होकर धनसंपन्न हुआ व्यक्ति यदि अपने उपकारक को समझा बुझाकर के केवलिप्रज्ञप्त धर्म में स्थापन कर देता है तो इसके समान उसके उपकारक का प्रत्युपकार और कोई नहीं है। यही सब श्रेष्ठ मार्ग उसके कृत उपकार से छूटने का है सर्वस्वप्रदान आदि द्वारा वह उसका प्रत्युपकारक नहीं होता है। आत्मा को सच्ची शान्ति प्रदान करने वाला एक धर्म ही है और जो इस धर्म में अपने उपकारक को निरत कर देता है उसके जैसा उसका और कोई प्रत्युपकारक नहीं होता है २ ।
છે. ધારો કે તે પોતાની સઘળી સ'પત્તિ તેને અપણુ કરી દે છે. તે શું આ રીતે તે તેનુ ઋણ ફેડી શકે છે ખરે ? એવું કરવા છતાં પણ તે પેાતાની ઉપકારક વ્યકિતના ઉપારના બદલે વાળી શકતે નથી.
કોઇ પણ પ્રકારના સાંસારિક લાભ કરાવવાથી તેના ઉપકારના ખલે વાળી શકાતા નથી, પરન્તુ જો તે માણુસ પેાતાના ઉપકારકર્તાને શ્રુતચારિત્રરૂપ ધમાં કઈ પણ રીતે સ્થાપિત કરી શકે છે, તેા તેના ઉપકારના બદલે જરૂર વાળી શકે છે. પેાતાના સઘળા દ્રવ્યના અપણુ દ્વારા તેના ઉપકારને અદલા વાળી શકાતા નથી, પણ તેને દાખલા દલીલે દ્વારા સમજાવીને કેલિ પ્રરૂપિત ધર્મ ના આરાધક મનાવવાથી જ તે તેનું ઋણ ફેડી શકે છે. આત્માને સાચી શાન્તિ આપનાર ધર્મ જ છે. તેથી તે ધર્મમાં પેાતાના ઉપકારને સ્થાપિત કરાવી દેવા જેવા ખીજો કચેા ઉપકાર હાઇ શકે?
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧