Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ०१ सू०१३ उत्पादरूपलोकान्धकारादीनांनिरूपणम् ६२१ पाला देवा: १२ अग्रमहिष्यो देव्यः १३ परिषदुपपन्नका देवाः १४, अनिकाधिपतयो देवाः १५, आत्मरक्षका देवा मानुष्यं लोकं हव्यमागच्छन्ति १६ ।
-,
त्रिभिः स्थानैर्देवा अभ्युत्तिष्ठन्ति तद्यथा - अर्हत्सु जायमानेषु यावत् तदेव १ | एवमासनानि चलन्ति २, सिंहनादं कुर्वन्ति ३, चेलोत्क्षेपं कुर्वन्ति ४ । त्रिभिः स्थानैर्देवानां चैत्यवृक्षाचलन्ति, तद्यथा - अर्हत्सु तदेव ५ ॥ ० १३ ॥
I
तीन कारणों को लेकर देवेन्द्र मनुष्यलोक में शीघ्रता के साथ आते हैं । जैसे जब अर्हन्तप्रभु का जन्म होता है तब, तथा अर्हन्तप्रभु जब दीक्षा धारण करते हैं तब, और जब अर्हन्तप्रभुके ज्ञानोत्पाद की महिमा की जाती हैं तब इन्हीं तीन कारणों से लोकान्तिक देव भी बहुत जल्दी मनुष्यलोक में आते हैं। इन्हीं तीन कारणों को लेकर सामानिक देव, त्रास्त्रिंशकदेव, लोकपाल देव, अग्रमहिषिय-देवियां, पारिषत्क देव, अनिकाधिपतिदेव और आत्मरक्षकदेव भी इस मनुष्यलोक में बहुत जल्दी आते हैं । इन्हीं तीन कारणों को लेकर देव अपने २ आसनों से सिंहासनों से उठ बैठते हैं। इन्हीं तीन कारणों से लेकर शक्रादि देवों के आसन चलायमान होते हैं । इन्हीं कारणों से लेकर वे सिंहनाद करते हैं और चेलोत्क्षेप भी करते हैं। ये सब कार्य प्रमोद के वशवर्ती होकर वे करते हैं । तथा इन्हीं तीन कारणों को लेकर चैत्यवृक्ष- देववृक्ष विशेष चलायमान होते हैं ।
નીચેના ત્રણ કારણેાને લીધે દેવેન્દ્રો ઘણી જ શીવ્રતાથી મનુષ્યલેાકમાં आवे छे- (१) क्यारे अहुत प्रभुना जन्म थाय छे त्यारे, (२) क्यारे अर्हत પ્રભુ દીક્ષા લે છે ત્યારે, અને (૩) જ્યારે અર્હત પ્રભુના જ્ઞાનાત્પાદને મહાત્સવ કરવામાં આવે છે, ત્યારે દેવેન્દ્રો ઘણી જ શીવ્રતાથી મનુષ્યલેાકમાં આવે છે. આ ત્રણ કારાને લીધે લેાકાન્તિક દેવા પણ ઘણી જ ઝડપથી મનુષ્યલેકમાં આવે છે. આ ત્રણ કારાને લીધે સામાનિક દેવા, ત્રાસ્પ્રિંશક દેવા, અગ્રસહિષી દેવીએ, પારિષદ્ધ ધ્રુવે, અનીકાધિપતી દેવા અને આત્મરક્ષક દેવા પણ ઘણી જ ઝડપથી આ મનુષ્યલેાકમાં આવે છે. આ ત્રણ કારણાને લીધે જ દેવે પોતપેાતાના સિંહાસનેાપરથી ઉઠે છે, આ ત્રણ કારણેાને લીધે જ શક્રાદિ દેવાના આસના ચલાયમાન થાય આ ત્રણ કારણેાને લીધે જ તેઓ સિંહનાદ કરે છે અને ચેલેક્ષેપ પણ કરે છે. આ બધાં કાર્યો આન ંદને આ ત્રણુ કારણે જ ચૈત્યવ્રુક્ષ (દેવવૃક્ષ વિશેષ )
કારણે જ તે
કરે છે.
ચલાયમાન થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧