Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६३६
स्थानास्त्रे
इति प्रसिद्धा ३०। कलकन्दकम्-'कलाकन्द ' इति ख्यातम् ३१॥ रसगुला-रसभृतं गोलाकारद्रव्यं स्वनाम्ना प्रसिद्धम् ३२॥ इति द्वात्रिंश द्विधं भोजनम् भोजयित्वा, पुनः किम् ? इत्याह-'जावज्जीवं' इत्यादि, यावज्जीवम्--जीवनपर्यन्तं पृष्ठयवतंसिकया-पृष्ठौ-स्कन्धे अवतंस इवावतंसः पृष्ठिभूषणमिव, तस्य करणम् अवतसिका पृष्ठयवतंसिका, तया पृष्ठयवसिकया परिवहेत् स्वाम्बापितरौ पृष्ठयारोपितौ कृत्वा यदि गच्छेत् , तेनापि परिवहनेन तस्याम्बापितुष्यतिकर-प्रत्युपकारं कर्तुमशक्यं भवति, अनुभूतोपकारितया प्रत्युपकारकरणोद्यतोऽप्युक्त कार्येण प्रत्युपकर्तुं न शक्नो३२ प्रकार का भोजन है १८ व्यंजनों से युक्त ३२ प्रकार के भोजन को कोई सुपुत्र अपने मातापिता को प्रतिदिन खिलावे तो भी वह उनका प्रत्युपकारक नहीं बन सकता है-ऐसा सम्बन्ध लगा लेना चाहिये ऐसा सब कुछ करता हुआ भी वह सुपुत्र इतना और करे कि वह उन्हें अपने पैरों से भी न चलने दे किन्तु अपने दोनों कंधों पर रखकर जहां वे जाना चाहें वहां उन्हें ले जावे ऐसी यह प्रक्रिया वह उनके साथ एक दो दिन आदि समयतक लगाकर ही न करे किन्तु " यावजीवं" अपने जीवन पर्यन्त लगातार करता रहे इतना करता हुआ भी वह यदि ऐसा समझे कि मैं इनके उपकार से रहित हो गया हूं तो ऐसा समझना उसका ठीक नहीं है क्यों कि जो उपकार माता पिता के द्वारा किया गया है उसका बदला तो किसी भी पद्धति से चुकाया ही नहीं जा सकता है यही बात सूत्रकार ने- 'दुष्प्रतिकरं" शब्द द्वारा प्रकट की है यद्यपि ऐसी सेवा माता पिता की कोई करता नहीं है परन्तु
૧૮ પ્રકારનાં વ્યંજનેથી યુક્ત આ ૩૨ પ્રકારનાં ભોજન, માતાપિતાને દરરોજ ખવરાવવામાં આવે તે પણ તેમના ઉપકારને બદલે વાળી શકાતે નથી, એ સંબંધ અહીં આગળના વાકય સાથે સમજી લે. વળી તે સુપુત્ર તેના માતાપિતાને જીવન પર્યન્ત પિતાને ખભે ચડાવીને તેમની ઈચ્છાનુસાર ફેરવે-એટલે કે તેમને પગે ચાલવા જ દે નહીં અને તેમની ઈચ્છા હોય ત્યાં તેમને ખભે બેસાડીને લઈ જાય, તે પણ તેમના ઉપકારને બદલે તે વાળી શકતે નથી. (અહીં એક બે દિવસ અમે ચડાવીને ફેરવવાની વાત કરી નથી, જીવન પર્યન્ત એમ કરવાનું કહ્યું છે છતાં માતાપિતાના ઉપકારને બદલે પૂરેપૂરે વાળી શકાતું નથી, એમ કહેવામાં આવ્યું છે. )
માતાપિતાના ઉપકારનો બદલો કઈ પણ રીતે વાળી શકાતું નથી. से पात सूत्रधारे "दुप्रतिकरं " ५६ द्वाराट ४श छे. मातापिताना આટલી બધી સેવા કરનાર ભાગ્યે જ કઈ સંભવી શકે છે, પરંતુ ધારે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧