Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था. ३ उ १ सू० ४ परिवारणाधर्मनिरूपणम् ५७१ नो आत्मीया देवीरभियुज्य२ परिचारयति, आत्मानमेव आत्मना विकुर्विवार परिचारयति ३ । त्रिविधं मैथुनं प्रज्ञप्तं तद्यथा-दिव्यं मानुष्कं तिर्यग्योनिकम् । त्रयो मैथुनं गच्छन्ति, तद्यथा-देवा मनुष्याः तिर्यग्योनिकाः । त्रयो मैथुनं सेवन्ते, तद्यथा-स्त्रियः पुरुषा नपुंसकाः ॥ सू० ४ ॥
टीका-'तिचिहा' इत्यादि, परिचारणासूत्रत्रयं मैथुनसूत्रत्रय चेति सूत्रपटक सुगमम् । नवरं-परिचरणं परिचारणा देव मैथुनसेवनरूपा । एकः-कश्चित् ऋद्धया दिसामर्थ्यसंपन्नो देवः न सर्वेऽपीति, किम् ? - 'अण्णे देवे' इति, अन्यान् देवान्-अल्पद्धिकान् , तथाऽन्येषां देवानां सम्बन्धिनी देवीश्चाभियुज्याभियुज्यअश्लिष्याश्लिष्य-वशीकृत्य वा परिचारयति-वेदनाबाधोपशमाय परिभुङ्क्ते । इति प्रथमपरिचारणायाः प्रथमो भेदः (१-१) एवमात्मीया देवीरप्यभियुज्य२ परि
वैमानिकों का इस प्रकार से कतिसंचित आदि धर्म कहा अय देवाधिकार से ही सूत्रकार उनके सामान्यरूप से परिचारणाधर्म का कथन करते हैं-(तिविहा परियारणा पण्णत्ता ) इत्यादि। ठीकार्थ-परिचारणा तीन प्रकारकी कही गईहै परिचरणका नाम परिचारणा है यह परिचारणा देवमैथुनसेवनरूप होती है, ऋद्धयादिरूप सामर्थ्यसपन्न कोई एक देव (सष देव नहीं) अल्पद्धि वाले अन्यदेवों को तथा अन्य देवों की देवियों को वश में करके या उनका आलिङ्गन करके अपने वेद की बाधा को उपशान्त करने के निमित्त उनके साथ परिभोग करता है। यह प्रथम परिचोरणा का पहिला भेद है (१-१) तथा इसी की देवियों को भी आलिङ्गन करके या उन्हें वश में करके वह देव
વૈમાનિકેના આ પ્રકારના કતિસંચિત આદિ ધર્મનું કથન થયું. હવે દેવાધિકારની અપેક્ષાએ સૂત્રકાર તેમના પરિચારણ ધર્મનું સામાન્યરૂપે કથન 3रे छ-" तिविहा परियारणा पण्णत्ता " त्याह
પરિચારણ ત્રણ પ્રકારની કહી છે. પરિચરણ (મૈથુન સેવન રૂ૫) નું નામ પરિચારણા છે. દેવ દ્વારા જે મિથુન સેવન થાય છે, તે મૈિથુન સેવન રૂપ પરિચારણાના ત્રણ પ્રકારો નીચે પ્રમાણે છે–અધિક ઋદ્ધિસંપન્ન (સામર્થ્ય રૂપ ઋદ્ધિસંપન્ન) કઈ કઈ દેવ (બધાં દેવેને આ વાત લાગુ પડતી નથી) અ૫ ઋદ્ધિસંપન્ન અન્ય દેવોને તથા અન્ય દેવોની દેવીઓને પિતાને વશ કરી લઈને તેમને આલિંગન કરીને પિતાની કામાગ્નિને ઉપશાન્ત કરવાને માટે તેમની સાથે પરિભેગ કરે છે. આ પહેલી પરિચારણુને પહેલે ભેદ છે. (૨) પિતાની દેવીઓને વશ કરી લઈને તેમને આલિંગન કરે છે અને પિતાની કામાગ્નિને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧