Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानांङ्गसूत्रे
पूर्वकमत्रमन्ता, गर्हिता - गुर्वादिसमक्षं दोषाविष्करणपूर्वकं तिरस्कर्त्ता, अवमानयिता-धिकारादि-शब्दपूर्वकमपमान कर्त्ता | अमनोज्ञेन - स्वरूपतोऽशोभनेन भोक्तुमशक्येन कदन्नादिना, अप्रीतिकारकेण अरु चिजनकेन विरसेन रसवर्जितेन प्रतिलम्भकाजीवा (दायका) अशुभदीर्घायुष्कतया कर्म कुर्वन्तीति सम्बन्धः । वन्दिता वाचा स्तुतिकर्त्ता, नमस्थिता-कायेन नम्रीभूतः सत्कर्त्ता अभ्युत्थानादिनाऽऽदरकर्त्ता, संमानयिता - वस्त्रभक्तादिदानेन मानदाता । कल्याणं- कल्यो - मोक्षः कर्मजनितसकलोपाधिरहितत्वात् तम् आसमन्तात् नयति प्रापयति, अथवा कल्येन - ज्ञानदर्शन- चारित्र
9
५८८
समक्ष दूसरों के दोषों को जो प्रकट करता है वह तिरस्कर्ता है, धिक्कार आदि शब्दोच्चारणपूर्वक जो अपमान करता है वह अवमानयिता है, अमनोज्ञ शब्द से ऐसा आहार यहां सूचित किया गया है जो अशोभन हो, खाने के योग्य न हो, ऐसे अरुचिजनक विरम आहार से जो उन्हें प्रतिलाभान्वित करता है, ऐसा जीव अशुभदीर्घ आयुष्करूप कर्मका बन्ध करता है। तथा वचन से स्तुति करनेवाला जीव वन्दिता कहा गया है । काय से नम्रीभूत होनेवाला जीव नमस्थिता कहा गया है, अभ्युत्थान आदि क्रियाओं द्वरा आदर करनेवाला जीव सत्कर्ता कहा गया है, वस्त्र और भोजन आदि देने द्वारा मान देनेवाला जीव सम्मानयिता कहा गया है, " कल्यं नयति इति कल्याणम् इस व्युत्पत्ति के अनुसार जो कर्मजनित सकल उपाधिरहित होने से मोक्ष की ओर जो अपने आपको और भव्य प्राणियों को ले जाता है वह कल्याण है ।
17
મન્તા (અપમાન કરનાર)છે. ગુરુ આદિની સમક્ષ અન્યના દોષાને જે પ્રકટ કરવામાં આવે છે તેનું નામ તિરસ્કાર છે. ધિક્કાર આદિ શબ્દોચ્ચારણાપૂર્વક જે અપમાન કરવામાં આવે છે તેનું નામ અવમાનિયતા છે અમનેાજ્ઞ આહાર એટલે અશેાભન આહાર અથવા ખાવાને ચેગ્ય ન હોય એવા આહાર અરુચિજનક આહાર એટલે વિરસ આહાર. જે જીવ સાધુજનાને આ પ્રકારના અમનેાસ અને અરુચિકર આહાર વહાવરાવે છે, તે જીવ અશુભ દીર્ઘ આયુષ્ય રૂપ કર્મના અધ કરે છે. વચનથી સ્તુતિ કરનાર જીવને વન્દનકર્તા કહે છે. કાયાથી નમન કરનાર જીવને નમયિતા ( નમન કરનારા ) કહે છે. અભ્યુત્થાન આદિ ક્રિયાએ દ્વારા આદર કરનાર જીવને સત્કર્તા ( સત્કાર કરનારા ) કહ્યો છે. વસ્ત્ર અને લેાજન આદિ દ્વારા માન દેનાર જીવને સંમાનિયતા ( સન્માન नारे) हे छे. " कल्यं नयति इति कल्याणम् આ વ્યુત્પત્તિ અનુસાર જે ક્રમ જનિત સકળ ઉપાધિથી રહિત હાવાથી પેાતાને તથા અન્ય ભવ્યજીવાને મેાક્ષની તરફ દોરી જાય છે, તે કલ્યાણુરૂપ છે.
""
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧