Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५८
स्थानास्त्रे
अथ तृतीयं स्थानं प्रारभ्यते
गतं द्वितीयं स्थानं, सम्मति चतुरुदेशात्मकं तृतीयं स्थानमारभ्यते, अस्य च पूर्वस्थानेनायमभिसम्बन्धः - द्वितीयस्थाने द्विस्थानप्राप्ताः भावाः प्ररूपिताः, अस्मिंस्तु क्रमप्राप्ताः त्रिस्थानकाभावाः प्ररूप्यन्ते । तत्र द्विस्थानकस्यान्तिमोद्देशक गताऽन्तिम सूत्रेण सहास्य तृतीयस्थानगतप्रथमोदेशक प्रथम सूत्रस्यायं सम्बन्धःद्विस्थानके चतुर्थी देशकस्यान्तिमसूत्रे पुद्गलधर्माउक्ताः, पुद्गलजीवयोः परस्पर सम्बन्धादत्र प्रथमसूत्रे जीवधर्मा उच्यन्ते
तृतीयस्थान - प्रथम उद्देशक
द्वितीय स्थान कहा जा चुका है, अब चार उद्देशात्मक तृतीय स्थान प्रारंभ होता है इसका द्वितीयस्थान के साथ ऐसा सम्बन्ध है कि द्वितीयस्थान में द्विस्थानप्राप्त भावों की प्ररूपणा की गई है और इस तृतीयस्थान में क्रमप्राप्त तीन स्थानवाले भावों की प्ररूपणा होती है । विस्थान के अन्तिम उद्देशक में गत अन्तिमसूत्र के साथ इस तृतीयस्थान के प्रथम उद्देशक के प्रथमसूत्र का ऐसा सम्बन्ध है कि द्विस्थानक के चतुर्थ उद्देशक के अन्तिम सूत्र में पुद्गलधर्मो की प्ररूपणा की गई है सो पुद्गल और जीव का परस्पर में अनादि काल से सम्बन्ध चला आ रहा है अतः अब इस स्थानक के प्रथम सूत्र में जीव धर्मों का कथन सूत्रकार कर रहे हैं - ( तओ इंदा पण्णत्ता ) इत्यादि ।
ત્રીજા સ્થાનના—પહેલા ઉદ્દેશક
દ્વિતીય સ્થાનની પ્રરૂપણા પૂરી થઈ. હવે તૃતીય સ્થાનની પ્રરૂપણાના પ્રારંભ થાય છે. ચાર ઉદ્દેશકા દ્વારા સૂત્રકારે તૃતીય સ્થાનની પ્રરૂપણા કરી છે. દ્વિતીય સ્થાનમાં એ સ્થાનામાં ગણાવી શકાય એવા ભાવાની પ્રરૂપણા કરવામાં આવી છે. હવે આ તૃતીય સ્થાનમાં ક્રમપ્રાપ્ત ત્રણ સ્થાનવાળા ભાવાની પ્રરૂપણા કરવામાં આવશે. દ્વિતીય સ્થાનના છેલ્લા ઉદ્દેશકના છેલ્લા સૂત્ર સાથે તૃતીય સ્થાનના પહેલા ઉદ્દેશકના પહેલા સૂત્રને આ પ્રમાણે સબધ છે— દ્વિતીય સ્થાનના છેલ્લા ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં પુદ્ગલ ધર્મોની પ્રરૂપણા કરવામાં આવી છે. પુદ્ગલ અને જીવના અનાદ્દિકાળથી સંબંધ ચાલ્યા આવે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આ સ્થાનના પહેલા સૂત્રમાં જીવ धर्मानु उथन रे छे - " तओ इंदा पण्णत्ता " इत्याहि
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧