Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ३ ० १ सू० १ इन्द्रस्वरूपनिरूपणम्
५६१
योगचन्द्रिका टीकायामवलोकनीयम् । ' अनुपयोगो द्रव्यमप्रधानं चेति, तत्र द्रव्यं चासाविन्द्रश्चेति द्रव्येन्द्रः ३ ॥
उक्तानामस्थापना द्रव्येन्द्राः साम्प्रतं त्रिस्थानकावतारेण भावेन्द्रमाह' तओ इंदा ' इत्यादि, त्रय इन्द्राः प्रज्ञप्ताः - ज्ञानेन्द्रः, दर्शनेन्द्रः, चारित्रेन्द्र इति । तत्र-इन्दनात् - दीपनात्-परमैश्वर्याद् इन्द्रः, ज्ञानेन ज्ञानस्य ज्ञाने वा इन्द्रः - परमेश्वरः ज्ञानेन्द्रः - सातिशयश्रुताद्यन्यतरज्ञानवशात्प्ररूपितसकलवस्तु विस्तरः श्रुतावधिमनः पर्यवाद्यन्यतरज्ञानधरो मुनिः केवली वा १। एवं दर्शनेन्द्रः - क्षायिक सम्यग्दर्शनी २ । इन्द्रपद को भोगेगा उसे इन्द्र कहना यह द्रव्येन्द्र निक्षेप है । नाम, स्थापना और द्रव्य इन निक्षेपों का सविस्तर वर्णन अनुयोगद्वार की अनुयोगचन्द्रिका टीका में देखना चाहिये " जो जीव इन्द्र के आगम का ज्ञाता है और वर्तमान में उसमें उपयोग से शून्य है ऐसा वह जीव आगम की अपेक्षा द्रव्येन्द्र है इस तरह त्रिकस्थानक के अवतार से नाम, स्थापना और द्रव्य इन्द्र कहे अब त्रिस्थानक के अवतार से भाव इन्द्र का कथन सूत्रकार करते हैं-" तओ इंदा " तीन इन्द्र कहे गये हैं एक ज्ञानेन्द्र, दूसरा दर्शनेन्द्र और तीसरा चारित्रेन्द्र परमऐश्वर्य का जो अनुभव करता है वह इन्द्र है ज्ञान से, अथवा ज्ञान का अथवा ज्ञान में जो इन्द्र- परमेश्वर है वह ज्ञानेन्द्र है सातिशय श्रुत आदि अन्यतर ज्ञान के वश से प्ररूपित किया है सकलवस्तु का विस्तारजिसने, ऐसा अत अवधि, मनः पर्यव आदि अन्यतर ज्ञान को धारण करने वाला જે જીવ ભવિષ્યમાં ઇન્દ્રપદને ભાગવવાના છે તેને ઇન્દ્ર કહેવા એજ દ્રવ્યેન્દ્ર નિક્ષેપ છે. નામ, સ્થાપના અને દ્રવ્ય, આ નિક્ષેપાનું સવિસ્તર વર્ણન અનુ યોગદ્વારની અનુયાગ ચન્દ્રિકા ટીકામાં આપવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠેકાએ તે વર્ણન ત્યાંથી વાંચી લેવું. “ જે જીવ ઈન્દ્રના આગમના જ્ઞાતા છે અને વર્તમાન સમયે તેમાં ઉપયેગથી રહિત છે, એવે તે જીવ આગમની અપેક્ષાએ ચૈન્દ્ર છે આ રીતે ત્રિસ્થાનકાને આધારે નામેન્દ્ર, સ્થાપનેન્દ્ર અને દ્રવ્યેન્દ્રનું કથન અહીં પૂરૂ થાય છે
वे सूत्रभर लावन्द्रितुं निश्णु उरै छे - " तओ इंदा " न्द्रि उद्या छे-(१) ज्ञानेन्द्र, (२) दर्शनेन्द्र भने ( 3 ) यारित्रेन्द्र परम अश्वर्यन अनुલવ કરનારને ઇન્દ્ર કહે છે. જ્ઞાનથી, જ્ઞાનના અથવા જ્ઞાનમાં જે ઇન્દ્ર (પરમેશ્વર) છે, તેને જ્ઞાનેન્દ્ર કહે છે. સાતિશય શ્રુત આદિ અન્યતર જ્ઞાનને આધારે જેમણે સકલ વસ્તુની પ્રરૂપણા કરી છે એવા શ્રુત, અવધિ, મન:પર્યવ આદિ અન્યતર જ્ઞાનને ધારણ કરનારા મુનિ અથવા કેવલીને જ્ઞાનેન્દ્ર કહે છે. ક્ષાયિક
था
७१
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧