Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानास्त्रे श्रुतचारित्रलक्षणेन चरन्ति ये ते धार्मिका:-साधकः, तेषामियं धार्मिकी, सा चा. सावाराधना च धार्मिकाराधना। केवलिकानां श्रुतावधिमनःपर्यय केवलज्ञानिनामयं केवलिकी, सा चासावाराधना चेति केवलिकाराधना ३। धार्मिकाराधना द्विविधा-श्रुतधर्माराधना चारित्रधर्माराधना चेति । व्याख्या सुगमा २ । केवलिकाराधना द्विविधा-अन्तक्रिया, कल्पविमानोपपत्तिका चेति । तत्र-अन्तोभवान्तस्तस्य क्रिया-अन्तक्रिया भवच्छेद इत्यर्थः, तहेतुभूता या-आराधना शैलेशीरूपा सा-अन्तक्रियेति, उपचारात् । एषा च क्षायिकज्ञाने केवलिनामेव भवति । तथा कल्पेषु-देवलोकेषु न तु ज्योतिश्वारे, विमानानि-देवावासविशेषाः, के अनुसार जो चलते हैं वे धार्मिक हैं ऐसे धार्मिक साधुजन होते हैं उन साधुजनों की आराधना धार्मिकाराधना है । श्रुतज्ञानवालों की, अव. धिज्ञानवालों की, मनापर्ययज्ञानवालों की और केवलज्ञान वालों की जो आराधना है वह केवलिकाराधना है धार्मिकाराधना दो प्रकार की है श्रुतधर्माराधना और चारित्रधर्माराधना इनकी व्याख्या सुगम है केवलिकाराधना दो प्रकार की है अन्तक्रिया और कल्पविमानोपपत्तिका भवच्छेदक शैलेशीरूप जो आराधना होती है वह अन्तक्रिया केवलिकाराधना है अन्तक्रिया नाम भवच्छेद का है परन्तु इसका हेतुरूप आराधना को जो अन्तक्रिया कहा है वह उपचारसे कहा गया है ऐसा जानना चाहिये । यह क्षायिकज्ञान के होने पर केवलियों का ही होती है कल्पों में-देवलोकों में ज्योतिश्चार में नहीं, जो देवावासविशेष हैं उनमें अथवा (१) धामि माराधना मने (२) पति राधना. मा श्रुतयारित्र ३५ ધર્માનુસાર ચાલે છે, તેઓ ધાર્મિક કહેવાય છે. સાધુએ એવા ધાર્મિક હેય છે, તે સાધુઓની આરાધનાને ધાર્મિકારાધના કહે છે. શ્રુતજ્ઞાનવાળાની, અવ. ધિજ્ઞાનવાળાની, મન ૫ર્યવજ્ઞાનવાળાથી અને કેવળજ્ઞાનવાળાની આરાધનાને કેવલિકારાધના કહે છે. ધાર્મિકારાધના બે પ્રકારની છે. (૧) શ્રતધર્મારાધના અને (२) शास्त्रियाराधना, मा मन्ने पह! २२॥ . पसिराधना में प्रसारनीछे(૧) અન્તક્રિયા (૨) કલ્પવિમાને પપત્તિ ભવ છેદક લેશરૂપ જે આરાધના હોય છે, તેનું નામ અન્તક્રિયા કેવલિકારાધના છે. ભવચ્છેદનું (ભવને વિનાશ) નામ જ અન્તક્રિયા છે, પરંતુ તેના હેતુરૂપ આરાધનાને જે અન્તકિયા કહેલ છે તે ઔપ ચારિક રીતે કહેલ છે, એમ સમજવું. ક્ષાયિક જ્ઞાન થાય ત્યારે કેવલીઓમાં જ તેને સદ્દભાવ રહે છે. કપમાં–દેવલોકમાં (તિશ્ચારમાં નહીં) જે દેવા. વાસ વિશેષ છે તે દેવાવાસમાં અથવા સીધર્માદિ વિમાનમાં અને રૈવેયક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧