Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २ उ० ३ सू०२९ उत्पादोद्वत नादिद्वैविध्यम् ३९३ स्थिति का नाम भवकाल भी है यह भयस्थितिरूप भवकाल देय और नैरयिक जीवों को होता है क्यों कि देवादिपर्याय छोड़ने के अनन्तर पुनः देवादिपर्याय की प्राप्ति नहीं होती है १८, आयु दो प्रकारका होता है अद्धायु और भयायु १९ अद्धा नाम काल का है इस कालप्रधान जो पांचवां आयुष्कम है वह अद्धायुष्क है यह अद्घायुष्क जीव के साथ कालान्तरानुगामी होता है अतः कालान्तरानुगामी आयु का नाम ही अद्घायुष्क है भवप्रधान आयु का नाम भवायु है और इस भवायु का नाम ही भवायुष्क है भवायुष्क भव के नाश हो जाने पर नियम से छूट जाता है-जीय के साथ परलोक में नहीं जाता है २०, अद्घायुष्क मनुष्यों और पंचेन्द्रियतियश्चों को होता है यह किसी २ जीव का तद्भवनाश हो जाने पर भी नष्ट नहीं होता है उत्कृष्ट रूप से यह सात आठ भवकाल तक जीव के साथ चला जोता है भवायुष्क देव और नारकियों को होता है यह नियम से उस भव के नाश हो जाने पर छूट जाता है, कालान्तर में उन जीवों के साथ नहीं जाता है क्यों कि देवभय से च्यव कर देव पुनः देव नहीं होता है और नारक नारकभव से मर कर पुनः नारक नहीं होता है
સ્થિતિ છે તેને ભવરિથતિ કહે છે, તેને ભવકાળ પણ કહે છે. આ ભવસ્થિતિ રૂ૫ ભવકાળને સદ્દભાવ દે અને નારકોમાં હોય છે, કારણ કે દેવાદિ પર્યાય છોડયા બાદ ફરીથી દેવાદિ પર્યાયની પ્રાપ્તિ થતી નથી. જે ૧૮ આયુ બે પ્રકારનું થાય છે, અદ્ધાયુ અને ભવાયુ. ૫ ૧૯ મે અદ્ધા એટલે કાળ. તે કાળપ્રધાન જે પાંચમું આયુષ્કર્મ છે તેને અદ્ધાયુષ્ક કહે છે. તે અદ્ધાયક જીવની સાથે કાલાન્તરાનુગામી હોય છે, તેથી કાલાન્તરાનુગામી આયુનું નામ જ અદ્ધાયુષ્ક છે. ૨૦ ભવપ્રધાન આયુનું નામ ભવાયુ છે અને તે ભવાયુને જ ભવાયુષ્ક કહે છે. ભવને નાશ થતા ભવાયુષ્ક નિયમથી જ છૂટી જાય છે-જીવની સાથે પરલેકમાં જતું નથી. તે ૨૧ અદ્ધાયુષ્યનો સદુભાવ મન અને પંચેન્દ્રિય તિર્યામાં હોય છે. કઈ કઈ જીવને તે ભવ નાશ પામવા છતાં તેનો નાશ થતો નથી. વધારેમાં વધારે સાત આઠ ભવ સુધી તે અદ્ધાયુષ્કને જીવની સાથે સંબંધ ચાલુ રહે છે. ભવાયુષ્કને સદૂભાવ દેવો અને નારકમાં જ હોય છે. તે ભવને નાશ થતાં તેને (ભવા. યુષ્કો) પણ અવશ્ય નાશ થઈ જાય છે. કાલાન્તરે તે આયુષ્ક તે જીવોની સાથે જતું નથી, કારણ કે દેવભવથી ચવેલે દેવ ફરીથી દેવગતિમાં જ
था ५०
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧