Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २उ०३सू० ३५ जम्बूद्वीपादीनां वेदिकानिरूपणम् ४५१ में दोगजदन्त पर्वत नील में जा मिले हैं। इससे विदेहक्षेत्र चार विभागों में विभक्त हो जाता है दक्षिणदिशा में गजदंतों के मध्य का क्षेत्र देवकुरु और उत्तरदिशा में गजदन्तों के मध्य का क्षेत्र उत्तरकुरु कहाते हैं। तथा पूर्वदिशा का सब क्षेत्र पूर्वविदेह और पश्चिमदिशा का सब क्षेत्र पश्चिमविदेह कहा गया है इससे देवकुरु और उत्तरकुरु में उत्तमभोगभूमि है पूर्वविदेह और पश्चिमविदेह में कर्मभूमि है। इन दोनों अन्तिम भागों के सीता और सीतोदा नदियों के कारण दो दो भाग हो जाते हैं इस प्रकार कुल चार भाग होते हैं जो चारों भाग नदी और पर्वतों के कारण आठ-आठ भागों में बटे हुए हैं जिससे जम्बूद्वीप के महाविजय क्षेत्र में कुल (३२) बत्तीस विजय हो जाते हैं। इनमें भरत
और ऐरवत के समान आर्यखण्ड और म्लेच्छखण्डस्थित हैं, पदवीधर महापुरुष, व तिथंकर आर्यखण्डों में ही उत्पन्न होते हैं जम्बुद्वीप में कुल ३४ और ढाई द्वीप में एक सौ सत्तर आर्यखण्ड हैं एक साथ होने वाले कुल तीर्थंकरों की संख्या एकसौ सत्तर कही गई है वह इन्हीं क्षेत्रों की अपेक्षा से कही गई है विदेहों में जो इस समय सीमंधर आदि बीस तीर्थकर कहे जाते हैं सो वे ढाई द्रोप के बीस विजय की अपेक्षा से कहे
પ્રમાણે ઉત્તરમાં બે ગજદન્ત પર્વત નીલ પર્વતમાં જઈ મળ્યા છે, તેને લીધે વિદેહક્ષેત્ર ચાર વિભાગમાં વહેંચાઈ ગયું છે. દક્ષિણ દિશામા ગજદની મધ્યનું ક્ષેત્ર દેવકુરુ નામે ઓળખાય છે અને ઉત્તર દિશામાં ગજદનોની મધ્યનું ક્ષેત્ર ઉત્તરકુરુ નામે ઓળખાય છે, તથા પૂર્વ દિશાનું આખું ક્ષેત્ર પશ્ચિમ વિદેહને નામે ઓળખાય છે. તેને લીધે દેવકુરુ અને ઉત્તરકુરુમાં ઉત્તમ ભેગભૂમિ છે અને પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહમાં કર્મભૂમિ છે. આ અને અન્તિમ ભાગોને સીતા અને સીતેદા નદીઓ બબે વિભાગોમાં વિભકત કરે છે, આ રીતે કુલ ચાર ભાગ પડે છે. તે ચારે ભાગે નદી અને પર્વતને કારણે આઠ આઠ ભાગમાં વિભકત થયેલા છે, તે કારણે જંબુદ્વીપના મહાવિજયક્ષેત્રના કુલ બત્રી વિજય થઈ જાય છે તેમાં ભરતખંડ અને અરવત ક્ષેત્રના જેવાં આર્યખંડ અને મ્યુચ્છખડે આવેલા છે. પદવીધર મહાપુરુષ અને તિર્થંકર આર્યખંડમાં જ ઉત્પન્ન થાય છે. જે બૂદ્વીપમાં કુલ ૩૪ અને અઢી દ્વીપમાં કુલ ૧૭૦ આર્ય ખંડ છે એક સાથે ઉત્પન્ન થનાર તીર્થકરોની જે ૧૭૦ ની સંખ્યા કહી છે તે આ ક્ષેત્રની અપેક્ષાએ જ કહેવામાં આવેલ છે. વિદેહમાં જે આ સમયે સીમંધર આદિ ૨૦ તીર્થકર કહેવામાં આવે છે તે અઢી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧