Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०२ उ०४ सू० ४५ प्रशस्ताप्रशस्तमरणनिरूपणम् ५२३ तदेवाह-पादपोपगमनं भक्तमत्याख्यानं चेति । तत्र पादपो-वृक्षस्तम् उपगच्छतिसादृश्येन प्राप्नोतीति पादपोपगमनम् , इदमुक्तं भवति-यथैव पादपः क्वचित् कथश्चिनिपतितः समत्वं विषमत्वं चाविभावयन्निश्चल एवास्ते तथाऽयमपि स्वीकृत. पादपोपगमनः संयतिः स्वस्य यद् अङ्गं यथा सम विषमदेशेषु समतया विषमतया वा प्रथमत एव पतितं न तत्ततश्चालयतीति । छिन्नातिततरुवदत्यन्त निश्चेष्टतया. ऽवस्थानं यस्मिन् मरणे भवति तत्पादपोपगमनमरणमुच्यतइति भावः । प्रथमसंहननधराधीरा एचैतन्मरणं प्रतिपद्यन्ते । पहिले की तरह ही आलापक कहना चाहिये प्रशस्तमरणों में पादपोप. गमन और भक्तप्रत्याख्यान ये दो मरण हैं पादप नामवृक्ष का है इस वृक्ष की तरह अवस्थान जिस मरण में रहता है वह पादपोपगमन मरण है तात्पर्य इसका ऐसा है कि जैसे वृक्ष जहां कहीं पर भी जिस किसी भी अवस्था में गिर जाता है, वह यह नहीं देखता है कि यह भूमि सम है या विषम है और गिर कर वह जैसे निश्चल ही पड़ा रहता है इसी प्रकार से जिस साधु ने यह पादपोपगमन मरण स्वीकार किया है उस साधु के अंग जिस किमी भी सम विषम प्रदेश में जैसी भी अव. स्था में पहिले से पड़ चुके हों वह साधु उन्हें फिर वहां से हटाता नहीं है अतः यह मरण छिन्नपतितवृक्ष की तरह अत्यन्त निश्चेष्ट रूप से अवस्थान वाला होता है इस मरण को वे ही जीव धारण करते हैं जो
ભવ્ય જીનાં મરણ જ પ્રશસ્ત હોય છે. અહીં પહેલાની જેમ જ આલાપક કહે જોઈએ. પાદપપગમન મરણ અને ભકત પ્રત્યાખ્યાન મરણને પ્રશસ્ત મરણ કહે છે. પાદપ એટલે વૃક્ષ. તે વૃક્ષના જેવું અવસ્થાન જે મરણમાં રહે છે, તે મરણને પાદપપગમન મરણ કહે છે. જેમ વૃક્ષ પડે છે ત્યારે એ વિચાર કરતું નથી કે પોતે જે ભૂમિમાં પડવાનું છે તે ભૂમિ સામે છે કે વિષમ છે, અને પડયા પછી તે નિશ્ચલ જ પડયું રહે છે, એજ પ્રમાણે પાદપિપગમન મરણ સ્વીકારનાર સાધુના અંગે પણ જે કઈ સમ વિષમ પ્રદેશમાં જે કંઈ પણ અવસ્થામાં પહેલેથી પડી ચુકેલાં હોય છે, તે અવસ્થામાં જ પડયાં રહેવા દેવામાં આવે છે. તે અંગેને ત્યાંથી ખસેડવામાં આવતાં નથી. તે કારણે તે મરણ તૂટી પડેલા વૃક્ષની જેમ અત્યંત નિઃચેષ્ટ રૂપે અવસ્થાનવાળું હોય છે. આ પ્રકારના મરણથી મરવાનું એ પુરુષો દ્વારા જ શક્ય બને છે કે જેઓ પ્રથમ વજાત્રાષભનારાચ સંહનનવાળા અને ધીર હોય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧