Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे छाया-शरदुद्गतशशिनिमलतरस्य जीवस्याऽऽच्छादनं यदिह ।
ज्ञानावरण कर्म, पटोपमं भवत्येवं तु ॥ इति । तत्कर्म द्विविध प्रज्ञप्तं भगवता, तद्यथा-देशज्ञानावरणीयं सर्वज्ञानावरणीय चेति । तत्र देशज्ञानावरणीयं-देश- ज्ञानस्यैकदेशभाभिनिबोधिकादिकमात्रणोतीति तत्तथोक्तम् । सर्वज्ञानावरणीयं-सर्वज्ञान-केवलज्ञानमात्रणोतीति तत्तथोक्तम् । केवलावरणं हि-आदित्यकल्पस्य केवलज्ञानरूपस्य जीवास्याऽऽच्छादकतया सान्द्रमेधन्दकल्पमिति तत्सर्वज्ञानावरणम् , मत्याद्यावरणं तु घनातिच्छादितादित्येषत्मभाकल्पस्य केवलज्ञानदेशस्य कटकुटयादिरूपावरणतुल्यमस्तीति तद् देशज्ञानाइत्यादि । अर्थात् पट जिस प्रकार से वस्तु को आच्छादित कर देता है ढक लेता है उसी प्रकार से यह ज्ञानावरणीय कर्म भी शरत्काल के चन्द्रमा जैसे निर्मल जीव के ज्ञानगुण को आच्छादित कर देता है इसलिये ज्ञान का आवारक (ढकनेवाला) होने से इस कर्म को ज्ञानावरणीय कर्म कहा गया है यह ज्ञानावरणीय कर्म देशज्ञानावरणीय और सर्वज्ञानावरणीय के भेद से दो प्रकार है जिसके द्वारा ज्ञान के एक देशभूत आभिनियोधिक आदि ज्ञान आवृत्त किये जाते हैं वह देशज्ञानावरणीय है तथा जिसके द्वारा केवलज्ञान आवृत्त किया जाता है वह सर्वज्ञानावरणीय है केवलावरण आदित्यतुल्य केवलज्ञान रूप जीव का आच्छादक होने के कारण सान्द्र (घन ) मेघवृन्द के जैसा है इसलिये वह सर्वज्ञानावरणीय है मति आदि का आवरण घन से आच्छादित मूर्य की ईष.
એટલે કે જેવી રીતે પર્દી વસ્તુને ઢાંકી દે છે, એ જ પ્રમાણે આ નાનાવરણીય કર્મ પણ શરદકમળના ચન્દ્રમા જેવાં નિર્મળ જીવના જ્ઞાનગુણને પણ ઢાંકી દે છે. આ રીતે જ્ઞાનનું આવારક (ઢાંકી દેનાર ) હોવાથી આ કર્મને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. તે જ્ઞાનાવરણીય કર્મના બે ભેદ નીચે પ્રમાણે છે.(૧) દેશ જ્ઞાનાવરણીય અને (૨) સર્વ જ્ઞાનાવરણીય. જેના દ્વારા જ્ઞાનના એક દેશ ૩૫ આભિનિબેષિક આદિ જ્ઞાનેને આવૃત (આચ્છાદિત) કરી નાખવામાં આવે છે, તે કર્મનું નામ દેશજ્ઞાનાવરણીય છે. તથા જેના દ્વારા કેવળજ્ઞાનને આવૃત કરવામાં આવે છે, તે કર્મનું નામ સર્વ જ્ઞાનાવરણીય છે. સૂર્ય સમાન કેવળજ્ઞાનનું આવારક કેવલાવરણીય કર્મ સાન્દ્ર (ઘન) મેઘવૃન્દના જેવું છે, તેથી તેને સર્વ જ્ઞાનાવરણ રૂપ કહેલ છે. મતિજ્ઞાનાવરણ આદિ ઘન ( વાદળોથી) આચ્છાદિત સૂર્યની ઈષપ્રભા જેવાં કેવળજ્ઞાન દેશના ચટ્ટાઇ,
-
-
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧