Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानानसूत्रे टीका-'दोहिं' इत्यादि।
द्वाभ्यां प्रकाराभ्यामात्मा-जीवः शरीरं-देहं स्पृष्ट्वा निर्याति-मरणकाले शरीरान्निस्सरति, तदेवाह-देशेनापि सर्वेणापि च । तत्र देशेन-कतिपयप्रदेशाना मिलिकागत्या बहिः क्षेपणेन जीवः शरीरतो निस्सरति । यथेलिका जीवविशेषः स्वस्याग्रपादौ पूर्वमग्रे संस्थाप्य पश्चादन्यपादौ तत उत्थाप्यान्यत्र गच्छति, तथो. त्पादस्थानं गच्छन् जीवः कतिपयानात्मप्रदेशान् शरीराबहिः प्रक्षिप्य निस्सरतीति भावः । सर्वेण सर्वात्मना कन्दुकगत्या सर्वप्रदेशानां युगपद् वहि निस्सारणेन, यथा कन्दुकः सर्वात्मनोत्पतति तथोत्पादस्थानं गच्छन् जीवोऽपि सर्वान् स्वात्मसूत्रों द्वारा प्रकट करते हैं-'दोहिं ठाणेहिं आया सरीरं' इत्यादि ।
दो प्रकार से जीव देह का स्पर्श करके मरणकाल में शरीर से बाहर निकलजाता है-ये दो प्रकार ये हैं-एक एकदेश और दूसरा सर्व देश जीव जय देश से मरणकाल में शरीर से बाहर निकलता है तब वह कितने आत्मप्रदेशों को इलिका-(कृमि विशेष) गति से उन्हें बाहर निकलता है-जिस प्रकार इलिका अपने आगे के पगों को पहिले आगे जमालेती है और बाद में यह अन्य पगों को उठाकर चलती है, उसी प्रकार उत्पाद स्थान को जाने की तैयारी वाला जीव पहिले अपने थोडे से आत्मप्रदेशों को शरीर से बाहर निकाल देता है और फिर वह समस्त आत्मप्रदेशों के साथ बाहर निकल जाता है और जब सर्वदेश से मरणकाल में आत्मप्रदेशको बाहर निकालता है-तब यह कन्दुकगति की तरह अपने प्रदेशों को युगपत् शरीर से बाहर निकाल देता है-अर्थात् कन्दुक जैसे सर्वात्मना उछलता है उसी तरह से उत्पाद
બે પ્રકારે જીવ દેહને સ્પર્શ કરીને મરણકાળે શરીરમાંથી બહાર નીકળી तय छे, ते मे प्रारे। नीय प्रमाणे छे-(1) से हेश सने (२) स श. જીવ જ્યારે દેશદ્વારા શરીરમાંથી બહાર નીકળે છે, ત્યારે તે કેટલાક આત્મપ્રદેશને ઇલિકા (કૃમિવિશેષ) ગતિથી બહાર કાઢે છે. જેમ ઇલિકા (મિ) પિતાના આગલા પગેને પહેલાં જમીન સાથે દૃઢતાથી જમાવી લે છે અને ત્યારબાદ અન્ય પગોને ઉઠાવીને ચાલે છે. એ જ પ્રમાણે ઉત્પાદ સ્થાન તરફ જવાની તૈયારીવાળે જીવ પહેલાં પોતાના થોડા આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢી લે છે અને ત્યારબાદ તે સમસ્ત આત્મપ્રદેશની સાથે બહાર નીકળી જાય છે. અને જ્યારે તે મરણકાળે સર્વદેશથી આત્મપ્રદેશને બહાર કાઢે છે ત્યારે તે કકની (દડાની) ગતિની જેમ પોતાના પ્રદેશને એક સાથે શરીરમાંથી બહાર કાઢે છે. એટલે કે જેમ કદુક સર્વાત્મના (આખે આખો) ઉછળે છે, એ જ પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧