Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ ३०४ सू०४२ पल्योपमसागरोपमनिरूपणम्
पमं व्याख्यायते - ययोजनायामविष्कम्भगम्भीरः पल्यो मुण्डनानन्तरमेकादिसप्तान्ताहोरात्र रूढैवाऽग्रैर्निविद्यतया भृतः यः भृतः, यः प्रतिसमय मे कैक वालाग्रे निस्सारिते सति यावता कालेन निर्लेपो निष्ठितो भवति स - कालो व्यावहारिकोद्धारपोपमं कथ्यते । एवं व्यावहारिकोद्धारसागरोपमं पूर्वोक्तपल्यानां दशभिः कोटीकोटीभिर्भवति । एते द्वे अपि प्ररूपणामात्रविषये एव । सूक्ष्ममुद्धारवल्योपमं तु यव- तैरेवैकादिसप्तान्ताहोरात्रम रूढैर्दृष्टयवगाहनातोऽसंख्येयभागमात्रैः सूक्ष्मपanitarr शरीरावगाहनातोऽसंख्येयगुणैः प्रत्येक मसंख्यातखण्डीकृतैर्वालायैर्निबि तया भृतः पल्यः प्रतिसमयमेकैकस्मिन् वालाग्रे निष्कासिते सति यावता कालेन
५०५
विशेषता - उद्वार, अद्वा और क्षेत्र के भेद से पल्योपम त्रिविध कहा गया है तथा ये तीनों पत्योपम भी सूक्ष्म और व्यावहारिक के भेद से दो दो प्रकार के कहे गये हैं इनमें व्यावहारिक उद्धार पल्योपम का स्वरूप इस प्रकार से है जो एक योजन का लम्बा, एक योजन का चौड़ा और एक योजन का गहरा खड्डा हो और उसे मुण्डनान्तर एक दिन से लेकर सात दिनतक के उगे हुए बालागों से खूब दाब २ कर निबिडरूप से भर दिया जावे सो अब उसमें से एक २ बालाग्र को प्रति समय बाहर निकालना चाहिये इस तरह करते २ जितने काल में वह खड्डा उन बालाग्रों से खाली हो जाता है उतने काल का नाम व्यावहारिक उद्धारपल्योपम है इस व्यावहारिक उद्धारपल्य की १० कोटि कोटि का एक व्यावहारिक उद्धार सागरोपम होता है । अर्थात् १० कोटिकोटि व्यावहारिक उद्धारपल्यों का एक व्यावहारिक उद्धारसागरो
વિશેષતા-ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્રના ભેદથી પક્ષ્ચાપમના ત્રણ પ્રકાર કહ્યા છે. તથા તે ત્રણે પ્રકારના પક્ષેાપમના પણ સૂક્ષ્મ અને વ્યાવહારિકના ભેદથી ખમ્બે પ્રકાર કહ્યા છે. તેમાંના વ્યવહારિક ઉદ્ધાર પન્યાપમનું સ્વરૂપ આ પ્રકારનું છે-જે એક ચેાજન લાખે, એક ચેાજન પહેાળા અને એક ચેાજન ઊંડા કૂવા કહ્યો છે તેને માથું મુંડાવ્યા બાદ એકથી સાત દિવસ પર્યંન્તમાં ઉગેલા કેશાગ્રાથી ખૂબ ઠાંસી ઠાંસીને ભરી દેવા જોઇએ, પછી તેમાંથી પ્રતિ સમય એક એક કેશાગ્રને બહાર કાડવામાં આવે, તે આ પ્રમાણે કરતાં કરતાં જેટલા કાળમાં તે કૂવે તે કેશાગ્રાથી સપૂર્ણ ખાલી થઈ જાય છે, એટલા કાળને વ્યાવહારિક ઉદ્ધાર પલ્ચાપમ ” કહે છે,
તે વ્યાવહારિક ઉદ્ધાર પાપમની ૧૦ કોટિ કોટિના એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. એટલે કે ૧૦ કાટિકાટિ વ્યાવડારિક ઉદ્ધાર પાના એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરાપમ થાય છે,
હવે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યેાપમનું સ્વરૂપ બતાવવામાં આવે છે—પૂર્વોક્ત પ્રમાણવાળા કૂવામાં તે બાલાન્ગ્રેના ટુકડાએ ઠાંસી ઠાંસીને ભરી દા, પ્રત્યેક
थ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧