Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० उ०४ सू० ४२ क्रोधादीनां स्वरूपनिरूपणम् ५०९ ___टोका-'दुविहे कोहे ' इत्यादि । क्रोधो द्विविधः-आत्मपतिष्ठितः परम तिष्ठितश्चेति । तत्रात्मप्रतिष्ठितः स्वापराधाद् भित्त्यादौ शिरःप्रभृतीनां स्खलनेन वस्तुविशेषविनाशेन वा स्वात्मनि प्रतिष्ठितः जनितःआत्मविषयो जात इत्यर्थः, सः तथोक्तः १। यद्वा-य आत्मना परस्मिन् प्राणिन्याक्रोशादिना प्रतिष्ठितः स तथोक्तः। परप्रतिष्ठितः-यः परेणाकोशादिना प्रतिष्ठितः-उदीरितः, स्वात्मना वा परस्मिन् प्रतिष्ठितः-जातः उत्पन्नः स तथोक्तः २। इति । इदमुक्तं भवतिस्वयमाचरितस्य ऐहिकमपायमवबुध्य यदा कश्चित्स्वात्मन्येव क्रोधं करोति तदा स क्रोध आत्मप्रतिष्ठितः कथ्यते, यदा तु परः कोऽप्याक्रोशादिना क्रोधमुदीरयति करते हैं-(दुविहे कोहे पण्णत्ते) इत्यादि।
टीकार्थ-क्रोध दो प्रकारका कहा गया है एक आत्मप्रतिष्ठित और दसरापरप्रतिष्ठित अपने ही अपराधसे भित्ति आदिमें शिर वगैरहके लग जाने से अथवा वस्तु के विनाश से जो क्रोध आत्मा में उत्पन्न हो जाता है वह स्वात्म प्रतिष्टित क्रोध है अथवा जो क्रोध परप्राणी के ऊपर आक्रोश आदि के करने से अपनी आत्मा में प्रतिष्ठित हो जाता है वह आत्मप्रतिष्ठित क्रोध है तथा आक्रोश आदि के करने से दूसरों के द्वारा आत्मा में उदीरित किया जाता है वह परप्रतिष्ठित क्रोध है अथग अपने द्वारा पर में जो क्रोध उत्पन्न कराया जाता है वह परप्रतिष्ठित क्रोध है। तात्पर्य इस कथन का ऐसा है कि स्वयं आचरित किये कार्य का ऐहिक अपायरूप फल समझ कर जो अपनी निजकी आत्मा पर ही क्रोध
" दुविहे कोहे पण्णत्ते" त्यादि
E -आप मे प्र४।२। शो छ-(१) मात्मप्रतिष्ठित मने (२) ५२प्रतिष्ठित પિતાના જ અપરાધ (દેષ) ને લીધે દીવાલ આદિ સાથે શિર આદિ અથ. ડાવાથી અથવા વસ્તુના વિનાશથી જે કાંધ આત્મામાં ઉત્પન્ન થાય છે. તે ક્રોધનું નામ સ્વાત્મપ્રતિષ્ઠિત ક્રાધ છે. અથવા પર પ્રાણીના ઉપર આક્રોશ આદિ કરવાથી જે ક્રોધ પિતાના આત્મામાં પ્રતિષ્ઠિત થાય છે–ઉત્પન્ન થાય છે. તે ક્રોધનું નામ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ છે. જે ક્રોધ અન્યના આક્રોશ આદિને કારણે એટલે કે અન્યના દ્વારા આત્મામાં ઉદીરિત કરાય છે, તે ક્રોધને પરપ્રતિષ્ઠિત ધ કહે છે. અથવા પિતાના દ્વારા અન્ય જીવમાં જે કૈધ ઉત્પન્ન કરાવાય છે, તેનું નામ પરપ્રતિષ્ઠિત ક્રાધ છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે, પોતે જ આચરેલા કાર્યનું ઐહિક અપાય૩૫ ફલ સમજીને પિતાના જ આત્મા પર જે કાંધ ઉદ્દભવે છે, તે ક્રોધને આપતિષ્ઠિત ક્રોધ કહે છે. અને જ્યારે કે બીજી વ્યક્તિ તેના આક્રોશ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧