Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २ उ० सू० ४० आत्मनिर्याणनिरूपणम्
४९७ प्रदेशान् समकालं निस्सारयतीति भावः यद्वा-देशेनाऽपि-देशतोऽपि, अपिशब्देन सर्वेणापीत्यर्थः आत्मा शरीरं-शरीरैकदेशं पादादिकं स्पृष्ट्वाऽवयवान्तरेभ्यः प्रदेश संहारान्निति, सच संसारी जीवः, सर्वेणाऽपि-सर्वतयाऽपि, अपि शब्देन देशेनापीत्यर्थः, सर्वमपि शरीरं स्पृष्ट्वा निर्याति, सच सिद्धजीवः । वक्ष्यतेच
"पायणिज्जाणा णिरएसु 'उववज्जंति' इत्यादि यावत् “ सम्बंगणिज्जाणा सिद्धेसु" इति । छाया-पादनिर्याणा निरयेषत्पद्यन्ते, " सर्वाङ्ग निर्याणाः सिद्धेषु" १॥ स्थान को जाता हुआ जीव भी एक साथ ही आत्मप्रदेशों को शरीर से बाहर निकाल देता है।
अथवा-देश से भी और सर्वरूप से भी आत्मा शरीर के एक देशरूप चरणादिकों का स्पर्श करके अयययान्तरों (अन्य अवयवों से) से प्रदेशों का संहार करके शरीर से बाहर निकल जाता है-संहारशद्ध का अर्थ यहां संकोच करना है ऐसा वह संसारी जीव है। सर्वरूप से भी समस्तशरीर को स्पर्श कर आत्मा उससे बाहर निकल जाता है ऐसा वह सिद्धजीव है। " पायणिज्जाणा णिरएसु उववजंति" यावत् " सव्यंगणिज्जाणा सिद्धेसु" ऐसा स्वयं शास्त्रकार आगे कहेंगे, जो जीव चरणनिर्याणवाले (पगकी तरफसे जीवको निकालनेवाले) होते हैं ये जीच नैरथिको में उत्पन्न होते हैं और जो सर्वांगनिर्याणवाले होते हैं चे सिद्धों में उत्पन्न होते हैं। ઉત્પાદસ્થાને જતે આત્મા પણ એક સાથે જ આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢી લે છે.
અથવા–દેશતઃ પણ અને સર્વત; પણ આત્મા શરીરના એક દેશરૂપ ચરણાદિકેને સ્પર્શ કરીને અવયવાન્તરો દ્વારા (અન્ય અવયવે દ્વારા) પ્રદે શોને સંહાર કરીને શરીરમાંથી બહાર નીકળી જાય છે. અહીં સંહાર કરે એટલે સંકેચવું અર્થ ગ્રહણ કરવાનું છે. એવો તે સર્વરૂપે સંસારીજીવ છે. સમસ્ત શરીરને સ્પર્શ કરીને આત્મા શરીરમાંથી બહાર નીકળી જાય છે અને દેશરૂપે પણ સમસ્ત શરીરનો સ્પર્શ કરીને આત્મા શરીરમાંથી બહાર નીકળી जय छे, मेव ते सिद्ध७५ छ. “पायणिज्जाणा णिरएसु उबवज्जति" यात् " सव्वंगणिज्जाणा सिद्धेसु" मे ॥२ पाते ०४ मा प्रति५४न ४२d. જે જી ચરણનિર્માણવાળા (પગ તરફથી જીવને બહાર કાઢવાવાળ) હોય છે, તેઓ નારકમાં ઉત્પન્ન થાય છે અને જે જે સર્વાગનિર્માણવાળા હોય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧