Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
सुघा टीका स्था० २ उ०३ सू० ३५ जम्बूद्वीपादीनां वेदिकानिरूपणम् ४५५ मातञ्जनौ ४ चेति । ततः सौमनसौ देवकुरुपूर्वदिग्वर्तिनी गजदन्तकौ-गजदन्ताकारौ पर्वतौ । ततो गजदन्तकावेव देवकुरुपश्चिपभागवर्तिनौ विद्युत्पभौ । ततो भद्रशालबनतद्वेदिकाविजयेभ्यः परतस्तथैवाङ्कावत्यादीनां पर्वतानां चत्वारि युगलानि शीतोदादक्षिणकूलवर्तीनि सन्ति, तथाहि-अङ्गावती द्विकम् १, पद्मावतीद्विकम् २, आशीविषद्विकम् ३, सुखावह द्विकं ४ चेति । पुनरन्यानि पश्चिमवनमुखवेदिकान्त्यविजयाभ्यां पूर्वतः क्रमेण तथैव चन्द्रपर्वतादीनां चत्वारि युगलानि सन्ति, तथाहि-चन्द्रपर्वतौ १, सूरपर्वतौर, नागपर्वतौ ३, देवपर्वतौ ४ चेति । ततो द्वौ गन्धमादनौ उत्तरकुरुपश्चिमभागवर्तिनौ गजदन्तकाविति । एते धातकीखण्डस्य पूर्वार्द्व पश्चिमाः च भवन्तीति द्वौ द्वायुक्ताविति । इषुकारपर्वतौ तु पर्वत देवकुरु की पूर्व दिशा में हैं और इनका आकार गजदन्तों के जैसा है। इसी तरह से देवकुरु की पश्चिमदिशा में विद्युत्प्रभ नामके दो गजदन्ताकार पर्वत हैं। बाद में भद्रशालवन, इसकी वेदिका और विजय इनसे आगे अङ्कावनी आदि पर्वतों के चार युगल हैं ये चार युगल शीतोदानदी की दक्षिण दिशा के तट पर स्थित हैं। इन युगलों के नाम इस प्रकार से हैं-दो अङ्गावतीपर्वत, दो पद्मावतीपर्यंत, दो आशीविषपर्यत, और दो सुखावहपर्वत पश्चिमवनमुखवेदिका और अन्त्यविजय इनकी पूर्वदिशा में कम से चन्द्रपर्वत आदिकों के चार युगल हैंयुगल इस प्रकार के नामवाले हैं-दो चन्द्रपर्वत, दो सूरपर्वत, दो नागपर्वत और दो देवपर्वत इनके पश्चात् दो गन्धमादन नामके गजदन्ताकार पर्वत हैं ये दो गन्धमादन पर्वत उत्तरकूरु के पश्चिम भाग में हैं। ये दो दो धातकीखण्ड के पूर्वार्ध में और पश्चिमाध में कहे गये हैं। दो २ कहने નસ પર્વતે દેવકુરુની પૂર્વ દિશામાં છે, અને તેમને આકાર ગજદન્તના જે છે. એ જ પ્રમાણે દેવકુની પશ્ચિમ દિશામાં વિદ્યુતપ્રભ નામના બે ગજદન્તાકાર પર્વતે છે. ત્યારબાદ ભદ્રશાલવન, તેની વેદિકા અને વિજય, ત્યાંથી આગળ જતાં અંકાવતી આદિ પર્વતના ચાર યુગલ આવે છે. તે ચાર પર્વતયુગલો શીતેદા નદીની દક્ષિણ દિશાના તટપર આવેલા છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે—બે અંકાવતી પર્વત, બે પદ્માવતી પર્વત, બે આશીવિષ પર્વત અને બે સુખાવહ પર્વત. પશ્ચિમવન મુખવેદિકા અને અન્ય વિજયની પૂર્વ દિશામાં અનુક્રમે નીચે પ્રમાણે ચાર પર્વતના યુગલ છે-બે ચપર્વત, બે સૂરપર્વત, બે નાગપર્વત અને બે દેવપર્વત. ત્યારબાદ ગન્ધમાદન નામના બે ગજદન્તાકાર પતે આવેલા છે. તે અને ગન્ધમાદન પર્વતે ઉત્તરકુરના પશ્ચિમ ભાગમાં તે ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં એવા બબ્બે ગધમાદન પર્વત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧