Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
PEO
स्थानाङ्गसूत्रे
अथ चतुर्थोद्देशकः प्रारभ्यते
गतस्तृतीय उद्देशकः, साम्प्रतं चतुर्थः प्रारभ्यते, अस्य च जीवाजीवनिरूपममतिबद्धस्य पूर्वेण सहाऽयमभिसम्बन्धः - पूर्वस्मिन्नुद्देशके पुद्गलधर्मा जीवधर्माश्राभिहिताः, यत्र तु ' सर्वजीवाजीवात्मक' मितिवाच्यम्, अनेन सम्बन्धेन प्राप्त स्यास्योदेशकस्ये मान्याद्यानि पञ्चविंशतिः सूत्राणि - ' समयाइवा ' इत्यादि ।
"
एवमनन्तरसूत्रेण चायं सम्बन्धः - तृतीयोदेशकस्यान्तिमसूत्रे जीवविशेषाणामुवलक्षण धर्मो निरूपितः अत्र तु धर्माधिकारादेव समयादिस्थितिलक्षणो धर्मों जीवाजीवसम्बन्धी जीवाजीवतथा धर्मधर्मिणोरभेदेनोच्यते, तत्र यावन्तः कालचौथा उद्देशेका प्रारंभ
तृतीय उद्देश समाप्त हो चुका, अब चौथा उद्देशा प्रारंभ होता है। इसमें जीव और अजीव का निरूपण हुआ है-तृतीय उद्देशे के साथ इस का संबंध इस प्रकार से है - तृतीय उद्देशे में पुद्गलधर्म और जीव धर्म कहे गये हैं यहाँ सब जीवात्मक है यह कहना है इसी संबंध से प्राप्त उस उद्देशक के ये " समयाइ वा " इत्यादि २५ सूत्र हैं ।
इन सूत्रोंका भी अनन्तर सूत्र के साथ ऐसा सम्बन्ध है कि तृतीय उद्देशक के अन्तिम सूत्र में जीव विशेषों का उच्चत्वरूप धर्म निरूपित हुआ है, परन्तु यहां धर्म के अधिकार को लेकर ही जीवाजीव संबंधी समयादि स्थितिरूप जो धर्म और धर्मी के अभेद की अपेक्षा से जीवा जीवरूप से कहा जाने वाला है सो इनमें जितने भी काल के प्रमाण हैं ચેાથા ઉદ્દેશક પ્રારંભ
ત્રીજી ઉદ્દેશક પૂરા થયા, હવે ચાષા ઉદ્દેશકના પ્રારંભ થાય છે. આ ઉદ્દેશકમાં જીવ અને અજીવનું નિરૂપણ થયું છે. ત્રીજા ઉદ્દેશક સાથે આ ઉદ્દે શકના સબંધ આ પ્રમાણે છે-ત્રીજા ઉદ્દેશકમાં પુદ્ગલધર્મ અને જીવધર્મનું કથન કર્યું છે. અહીં એ કહેવાનું છે કે ખધાં દ્રવ્યેા જીવ અને અજીત્રરૂપ છે. આ સંખ'ધને અનુલક્ષીને 66 समयाइ वा " ઈત્યાદિ ૨૫ સૂત્રેા અહીં આપવામાં આવ્યાં છે.
આ સૂત્રેાના આગલા સૂત્ર સાથે આ પ્રકારના સબધ છે—ત્રીજા ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં જીવશેષાની ઉંચાઈરૂપ ધર્મનું રૂપણ થયું છે. પરન્તુ અહીં ધર્માંના અધિકારને અનુલક્ષીને જ જીવાજી સંબંધી સમયાદ્ધિ સ્થિતિરૂપ જે ધર્મ છે તેને ધમ અને ધર્મીના અભેદની અપેક્ષાએ જીવાજીવ રૂપે પ્રકટ કરવામાં આવવાના છે. કાળના જેટલાં પ્રમાણ છે એ સૌ પ્રમાણેામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧