Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २ उ०३ सू० ३३ काललक्षणपर्यायधर्मनिरूपणम् ४३१ भेद जो अवसर्पिणी का ६ हा काल है प्रारंभ होगा इसकी भी स्थिति २१००० वर्ष की है इसकी समाप्ति के बाद उत्सर्पिणी का द्वितीय काल जो अवसर्पिणी का पांचवां कोल है प्रारंभ होगा इसकी स्थिति भी २१००० हजार वर्ष प्रमाण है जब यह भी समाप्त हो जायेगा तब उत्सपिणी का तृतीय काल जो अवसर्पिणी का ४ चौथा काल है प्रारंभ होगा इसका प्रमाण ४२ हजार वर्ष कम एक कोडा कोडी सागरोपम का है जब यह काल भी समाप्त हो जायेगा तब उत्सर्पिणी का चतुर्थ काल जो अवसर्पिणी का तृतीयकाल है प्रारंभ होगा इसका प्रमाण दो कोडाकोडी सागरोपम का है इसमें मनुष्यों के शरीर की ऊंचाई एक कोसकी होती है एक पल्यप्रमाण स्थिति होती है जब यह उत्सर्पिणी काल का चतुर्थ आरक समाप्त हो जावेगा तब उत्सर्पिणी का पांचवां आरा जो अयसर्पिणी को द्वितीयकाल है प्रारंभ होगा इसका प्रमाण तीन कोडा कोडी सागरोपम का है यहां के मनुष्यों के शरीर की ऊंचाई दो कोस की होती है आयु दो पल्योपम की होती है जब उत्सर्पिणी का यह पांचवां आरा समाप्त हो जाता है तब उत्सर्पिणी का ६ ट्ठा आरा
વર્ષની જ કહી છે. આ પ્રકારને આ અવસર્પિણી કાળ જ્યારે પૂરો થશે, ત્યારે ઉત્સર્પિણીના પહેલા ભેદરૂપ પહેલે આરે શરૂ થશે. તે પહેલે આ અવસર્પિણના છઠ્ઠા આરા જેવો હશે અને તેની સ્થિતિ ૨૧૦૦૦ વર્ષની હશે, ત્યારબાદ ઉત્સર્પિણીને બીજે આરે શરૂ થશે. તે અવસર્પિણીના પાંચમા આરા જે હશે અને તેની સ્થિતિ પણ ૨૧૦૦૦ વર્ષની હશે. ત્યારબાદ ઉત્સર્પિ ણીને ત્રીજો આરે શરૂ થશે, જે અવસર્પિણીના ચોથા આરાના જે હશે. તે આર એક કડાકોડી સાગરોપમ કરતાં ૪ર૦૦૦ વર્ષ પ્રમાણ ન્યૂન હશે, જ્યારે તે કાળ પણ સમાપ્ત થશે ત્યારે ઉત્સપિણીને ચોથો આરો શરૂ થશે, જે અવસર્પિણીના ત્રીજા આરા જેવો હશે, તેની સ્થિતિ બે કલાકેડી સાગ
૫મની કહી છે તે આરામાં મનુષ્યના શરીરની ઉંચાઈ એક ગાઉ જેટલી પ્રમાણ હોય છે અને આયુ એક પોપમનું હોય છે જ્યારે ઉત્સર્પિણીને
થો આરો પૂરો થશે ત્યારે ઉત્સપિણીના પાંચમાં આરાને પ્રારંભ થશે, જે અવસર્પિણીના બીજા આરા જેવો હશે. તે આ ત્રણ કલાકેડી સાગરોપમની સ્થિતિવાળે છે, તે આરામાં મનુષ્યના શરીરની ઉંચાઈ બે ગાઉ જેટલી હોય છે અને આયુષ્ય બે પલ્યોપમનું હોય છે જ્યારે ઉત્સર્પિણીને તે પાંચમ આરો પૂરો થશે, ત્યારે ઉત્સપિણીને છઠ્ઠો આરે શરૂ થશે. તે આરો અવ. સર્પિણના છઠ્ઠા આરા જે હશે, તે આરે ચાર કડાકોડી સાગરોપમને કહ્યું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧