Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्या०२ उ० ३ सू० ३३ काललक्षणपर्यायधर्मनिरूपणम् १२९ स्येते या ११ । एवं चक्रवर्तिनौ १२, एवं बलदेवौ, (दशारवं शौ ) यावत् उदप येतां या, उत्पद्येते वा, उत्पत्स्येते वा १३ । जम्बूद्वीपे द्वीपे द्विकेषु कुरुषु मनुजाः सदा सुषमसुषमामुत्तमामृद्धि प्राप्ताः (तां ) प्रत्यनुभवन्तो विरहन्ति तद्यथा-देवकुरुषु चैव उत्तरकुरुषु चैत्र १४। जम्बूद्वीपे द्वीपे द्वयोर्वर्षयोर्मनुजाः सदा सुषमामुत्तमामृद्धिं प्रत्यनुभवन्तो विरहन्ति, तद्यथा-हरिवर्षे चैव रम्यकवर्षेचैत्र १५ । जम्बूद्वीपे द्वीपे द्वयोवर्षयोर्मनुजाः सदा मुषमदुष्पमामुत्तमामृद्धि प्रत्यनुभवन्तो विहरन्ति, आगे भी उत्पन्न होंगे ११, इसी प्रकार दो चक्रवर्ती, दो बलदेव और दो चासुदेव (दशारवंश) उत्पन्न हुए, उत्पन्न होते हैं और आगे भी उत्पन्न होंगे। इसी प्रकार से जम्बूद्वीप में कुरुक्षेत्रों में मनुष्य सदा सुषमसुषमा काल में उत्तम ऋद्धि को प्राप्त करने वाले हुए हैं, होते हैं, और आगे भी वे होंगे। वे कुरु-देवकुरु और उत्तरकुरु ऐसे ये दो हैं। इसी तरह से जम्बूद्रीपस्थ दो क्षेत्रों में उत्तम ऋद्धि को प्राप्त किये हैं, वर्तमान में वे प्राप्त कर रहे हैं और आगे भी वे प्राप्त करेंगे ये दो क्षेत्र हरिवर्ष और रम्पकवर्ष ये हैं। जम्बूद्वीप नामके इस द्वीप में दो क्षेत्रों में मनुष्यों ने सुषमदुष्षमा काल में उत्तम ऋद्धि का अनुभव किया है-वर्तमान में वे वहां इसका अनुभव कर रहे हैं और आगे भी वे इसका अनुभव करेंगे वे दो क्षेत्र हैं हैमवत और हैरण्यवतइसी प्रकार से जम्बूद्वीप नामके इस द्वीप में दो क्षेत्रों के मनुष्यों ने सदा दुष्षमसुषमा काल में उन्तम ऋद्धि को प्राप्त किया है, अब भी चे વાસુદેવ (દશારવંશ) ભૂતકાળમાં ઉત્પન્ન થયા હતા, વર્તમાનમાં ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. એજ પ્રમાણે જબૂદ્વીપના કુરુક્ષેત્રમાં મનુષ્ય સદા સુષમસુષમા કાળમાં ઉત્પન ઋદ્ધિને પ્રાપ્ત કરનારા રહ્યા હતા, રહે છે અને રહેશે. ઉત્તરકુરુ અને દેવકુરુ નામના બે કુરુ છે. આ રીતે જબૂદ્વીપમાં આવેલાં બે ક્ષેત્રમાં મનુષ્યોએ સદા સુષમકાળમાં ઉત્તમ ઋદ્ધિ પ્રાપ્ત કરી હતી, વર્તમાનમાં પણ પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પણ પ્રાપ્ત કરશે, એવાં ક્ષેત્રે હરિવર્ષ અને રમકવર્ષ છે. જંબુદ્વીપ નામના આ દ્વીપના બે ક્ષેત્રમાં મનુષ્યએ સદા સુષમાદષમા કાળમાં ઉત્તમ ત્રાદ્ધિને અનુભવ કર્યો છે. વર્તમાનમાં પણ ઉત્તમ ઋદ્ધિને અનુભવ કરે છે અને ભવિષ્યમાં પણ ઉત્તમ ઋદ્ધિને અનુભવ કરશે. તે બે ક્ષેત્રે હૈમવત અને હૈરણ્યવત છે. એ જ પ્રમાણે જંબુદ્વીપમાં આવેલાં બે ક્ષેત્રના મનુષ્યોએ સદા દુષમસુષમાં કાળમાં ઉત્તમ ઋદ્ધિને અનુભવ કર્યો છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે, તે બે ક્ષેત્રનાં નામ પૂર્વ વિદેહ અને પશ્ચિમવિદેહ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૧