Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___स्थानासो चनकपाटपिहिता बहुमध्ये द्वियोजनान्तराभ्यां त्रियोजनविस्ताराभ्यामुन्मग्नजला निमग्नजलाभिधानाम्यां नदीभ्यां युक्ताऽस्ति । तस्यैव पूर्व भागत एवमेव पूर्वोक्त विशेषणविशिष्टा खण्डप्रपातगुहा वर्तत इति । 'तत्थणं' इत्यादि, तत्र-तयोर्गुहयो द्वौं देवौ परिवसतः ! तत्र तमिस्र गुहायां कृतमाल्यकः, खण्डमपातगुहायां च नृत्यमाल्यक इति । ' एरावए' इत्यादि, ऐरवताख्ये दीर्धवैताढयपर्वतेऽप्येवमेय गुहावक्तव्यता देववक्तव्यता च वाव्येति । 'जंबू' इत्यादि, जम्बूद्वीपे मन्दरपर्यतस्य दक्षिणतः क्षुलुहिमवतिपर्व ते क्षुल्लहिमवत्कूटः, वैश्रवणकूटश्चेति द्वौ कूटौस्तः। तत्र बहवः कूटाः सन्ति, तेषां मध्ये आद्यन्तयोरेच ग्रहणं द्विस्थानकानुरोधात् , वक्तुर्विवक्षाधीनत्वाच । इसका द्वार विजयद्वार के जितनाप्रमाण वाला है इसमें वज्र के कपाट लगे हुए हैं बीच में यह द्वियोजन के अन्तर से तीन योजन विस्तारवाली उन्मग्नजला और निमग्नजला नामकी दो नदियों से युक्त है। खण्डप्रपातगुफा उसके पूर्वभाग में है इसका खण्डप्रपातगुफा का वर्णन भी तमिस्रागुफो के जैसा ही है इन दोनों गुफाओं में दो देव रहते हैं तमिस्रागुफा में कृतमाल्यक और खण्डप्रपातगुफा में नृतमाल्यक देव रहता है ऐरवत नामके दीर्घ चैताढय पर्वत के संबंधमें भी इसी प्रकार से गुहा की वक्तव्यता और देव की वक्तव्यता कहनी चाहिये इसी तरह जम्बूद्वीप में मन्दरपर्वत की दक्षिणदिशा क्षुल्लहिमवान् पर्वत पर क्षुल्लहिमवस्कूट
और वैश्रवणकर ये दो कूट हैं । यद्यपि वहां पर अनेक कूट हैं परन्तु यहां पर आदि और अन्त के कूटों का ही ग्रहण हुआ है क्यों कि यहां पर द्विस्थानकका प्रकरण चल रहा है । तथा वर्णन जो होता है वह वक्ता की विवक्षाके अधीन होता है कहा भी है-"कस्थइ दसग्गहणं" इत्यादि। ચતુર સંસ્થાનવાળી છે, તેના દ્વારનું પ્રમાણ વિજયદ્વારના જેટલું જ છે. તેને વજના કમાડ લગાડેલાં છે, તેની વચ્ચે બે એજનથી ત્રણ એજનના વિસ્તારવાળી ઉન્મજલા અને નિમગ્નજલા નામની નદીઓ વહે છે. તે દીવૈતાઢયના પૂર્વ ભાગમાં ખંડપ્રપાત નામની ગુફા છે, તે ગુફાનું વર્ણન તમિસ્રા ગુફાના વર્ણન પ્રમાણે સમજવું. તે બને ગુફામાં બે દેવ રહે છે, તમિસ્ત્રી ગુફામાં કૃતમાલ્યક અને ખંડપ્રપાત ગુફામાં નૃત્યમાલ્યક નામના દે રહે છે. ઐરાવત નામના દીર્ઘવૈતાઢય પર્વતની ગુફાઓનું વર્ણન અને દેવેનું વર્ણન પણ ઉપરના વર્ણન પ્રમાણે જ સમજવું. એ જ પ્રમાણે જંબુદ્વીપની મન્દર પર્વતની દક્ષિણ દિશામાં આવેલા ક્ષદ્રહિમવાન પર્વત પર હિમવત્કટ અને વૈશ્રવણકૂટ નામના બે કટ છે. જો કે ત્યાં અનેક ફૂટ છે, છતાં પણ અહીં ક્રિસ્થાનકનું પ્રકરણ ચાલતું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧