Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
--
---
-
सुघा टीका स्था०२ उ०३ सू० २९ उत्पादोद्वर्तनादिवैविध्यम् ३११ होना इसका नाम गर्भव्युत्क्रान्ति है यह गर्भव्युत्क्रान्तिरूप गर्भ में उत्पत्ति दो जीवों की ही होती है एक पंचेन्द्रियतिर्यञ्च जीवों की और दुसरी मनुष्यों की क्यों कि जन्म के तीन प्रकारों में से जो गर्भजन्म है वह पंचेन्द्रियतिर्यञ्चों के और मनुष्योंको ही कहा गया है अन्यको नहीं ४, तीनशरीर और ६ पर्याप्तियों के योग्य पुद्गल परमाणुभों का ग्रहण करना इसका नाम आहार है यह आहार गर्भस्थ मनुष्योंको और पंचेन्द्रियतिर्यञ्चों को ही होता है५ शरीरोपचय का नाम वृद्धि है यह वृद्धि भी गर्भस्थ मनुष्यों और गर्भस्थ पंचेन्द्रिय तिर्यश्चोंको ही होती है६ इसी प्रकार से गर्भस्थ मनुष्यों के और गर्भस्थतियों के निवृद्धि-वात-पित्त आदिद्वारा हानि होती है यहां निःशब्द “निर्लज्ज मनुष्य" इत्यादि की तरह अभाय वाचक है७ विकुर्वणा भी-वैक्रियलब्धिसंपन्न मनुष्य और पंचेन्द्रिय तियश्चों को होती है, चलना अथवा मरकर गत्यन्तर में गमन करना इसका नाम गति पर्याय है अथवा-लब्धिधर जीव गर्भ से निकलकर प्रदेश की अपेक्षा जो बाहर संग्राम करता है यह गतिपर्याय है ९ यथा स्वभावस्थित आत्मप्रदेशों का वेदना आदि सात कारणों को लेकर अपने भाव से अन्य भावरूप में परिणमन करना इसका नाम
ગર્ભમાં ઉત્પત્તિ થવી તેનું નામ ગર્ભવ્યુત્કાન્તિ છે. મનુષ્ય અને પન્દ્રિય તિની ઉત્પત્તિ જ ગર્ભમાં થાય છે. જન્મના ત્રણ પ્રકારમાંથી જે ગર્ભ જન્મ નામને પ્રકાર છે, તે પ્રકારે તે મનુષ્ય અને પંચેન્દ્રિય તિયાને જ જન્મ થાય છે–અન્ય જીમાં તે પ્રકારે જન્મ થતો નથી કે ૪ છે
ત્રણ શરીર અને છ પર્યાપ્તિએને એગ્ય પુલ પરમાણુઓને ગ્રહણ કરવા તેનું નામ આહાર છે. તે આહાર ગર્ભસ્થ મનુષ્ય અને પંચેન્દ્રિય તિયામાં સંભવી શકે છે. જે ૫ | શરીરપચયનું નામ વૃદ્ધિ છે. ગર્ભસ્થ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યમાં જ તે વૃદ્ધિ થતી હોય છે ૬ એજ પ્રમાણે ગર્ભસ્થ મનુષ્યની અને ગર્ભસ્થ તિર્યચેની જ વાત, પિત્ત આદિ દ્વારા નિવૃદ્ધિ હાનિ) थाय छे. “ नि" 5५स "नि पुरुष” त्यादिना म समाप पाय છે. ૭ વૈક્રિય લબ્ધિસંપન મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યમાં જ વિકુણા સંભવી શકે છે. ૮ ચાલવું અથવા મરીને અન્ય ગતિમાં જવું તેનું નામ ગતિપર્યાય છે. અથવા લબ્ધિધર જીવ ગર્ભમાંથી નીકળીને પ્રદેશની અપેક્ષાએ જે બહાર સંગ્રામ કરે છે, તે ગતિપર્યાય છે. છે ૯ યથા સ્વભાવસ્થિત આત્મપ્રદેશનું વેદના આદિ સાત કારણોને લઈને પોતાના ભાવમાંથી અન્ય ભાવરૂપે પરિણુમન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧