Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०५
स्थानाङ्गसूत्रे उत्पत्तिस्थानेन वर्तन्ते ये ते सयोनिकाः संसारिणो जीवाः, तत्मतिपक्षभूताश्च अयोनिका सिद्धाः । तथा-सायुपश्चव अनायुपश्चव । सह आयुषा वर्तन्ते इति सायुषः संसारिणो जीवाः, तद्भिन्ना अनायुषः-सिद्धा इत्यर्थः । तथा-सेन्द्रिया
जो कि इनके प्रतिपक्षभूत हैं स्थावर नाम कर्म के उदय के यशवर्ती होते हैं स्थावर नामकर्म के दशवर्ती हुआ जोव एक से दूसरे स्थानपर अपनी इच्छा से जा आ नहीं सकता है प्रत्युत वहीं का वहीं स्थिर रहता है ऐसे ये स्थावर जीव पृथिवी कायिक अप्कायिक तेजः कायिक वायुकायिक और वनस्पतिकायिक हैं जीव सयानिक और अयोनिक के भेद से भी दो प्रकार के होते हैं उत्पत्तिस्थान का नोम योनि है इस स्थानरूप योनि से जो सहित हैं वे सयोनिक हैं ऐसे ये सयोनिक जीव सब ही संसारी जीव होते हैं तथा इनके प्रतिपक्षीभूत जीव अयोनिक हैं, ये अयोनिक जीव सिद्ध हैं सायुष्क और अनायुष्क के भेद से भी जीव दो प्रकार के होते हैं आयु नामकर्म के उदय के वशवर्ती जो जीव हैं वे सायुष्क जीव हैं और ये सब आयु सहित जीव संसारी जीव हैं इनसे भिन्न जो जीव हैं चे निरायुष जीव हैं ऐसे निरायुष जीव सिद्ध हैं क्यों कि आयु कर्मका उद्य संसारी जीवों को ही रहता है सिद्ध जीव के नहीं, सिद्ध जीव तो आयुकर्म को नाशकर ही बनते हैं इसी तरह હલન ચલન કરી શકતા નથી, પરંતુ જે જગ્યાએ પડેલાં હોય છે, ત્યાં જ પડ્યાં રહે છે, એવાં જીવોને સ્થાવર જી કહે છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજઃકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને સ્થાવર જીવો કહે છે.
સનિક અને અનિકના ભેદથી પણ જીવને બે પ્રકાર હોય છે. ઉત્પત્તિસ્થાનને નિ કહે છે. આ ઉત્પત્તિસ્થાનરૂપ નિથી યુક્ત જે જીવે છે તેમને સાનિક કહે છે. બધાં સંસારી જ આ પ્રકારના હોય છે. સાનિકના પ્રતિપક્ષભૂત જીવેને અનિક કહે છે. સિદ્ધ જેવો આ પ્રકારના હોય છે. સાયુષ્ક અને અનાયુષ્યના ભેદથી પણ છ બે પ્રકારના હોય છે. આયુનામ કમને અધીન હોય એવાં જેને સાયુષ્ક જી કહે છે. બધાં સંસારી જી આચથી યક્ત હોય છે, માટે તેઓ સાયુષ્ક હોય છે. સાયુષ્કથી ભિન્ન એવાં નિરાયુષ્ક ૨ જી છે તેમને અનાયુષ્ક કહે છે. સિદ્ધગતિના જી આયુરહિત હોય છે, કારણ કે તેઓ આયુકર્મને નાશ કરીને જ સિદ્ધ થયેલા હોય છે. સંસારી જીની માફક તેમના આયુકર્મને ઉદય હેતું નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧