Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६४
स्थानाङ्गसूत्रे करती हैं जिस से शब्द एक स्थान से उद्भूत होकर भी दूसरे स्थान पर सुनाइ पड़ता है, विज्ञान वाले भी शब्दका वहन भी इसी प्रकार की प्रक्रिया द्वारा मानते हैं यद्यपि नैयायिक और वैशेषिक शब्द को आकाश का गुण मानते हैं किन्तु जैन सिद्धान्तमें इसे पुद्गलद्रव्य को व्यञ्जनपर्याय माना है और युक्ति से विचार करने पर भी यही सिद्ध होता है इस शब्द के भाषात्मक और अभाषात्मक ऐसे दो भेद हैं भाषा पर्याप्ति नामकर्म के उदय से उत्पादित ( उत्पन्न किये हुए ) जो जीव के द्वारा शब्द किया जाता है वह भाषा शब्द है और इससे भिन्न नोभाषा शब्द है १ भाषा शब्द भी अक्षर सम्बद्ध और नोअक्षरसम्बद्ध के भेद से दो प्रकार का है इन्हें भी साक्षर और अनक्षर रूप से कहा गया है जो विविध प्रकार की भाषाएँ बोलचाल में आती हैं जिनमें शास्त्र लिखे जाते हैं वे अक्षर सम्बन्ध साक्षर शब्द हैं यही बात " वर्णव्यक्तियुक्तः" पद से प्रकट की गई है इस से भिन्न जो शब्द है वह नोअक्षर सम्बद्ध शब्द है यह द्वीन्द्रियादि प्राणियों की ध्वनि रूप होता है दुन्दुभि आदि का जो शब्द है वह आतोद्य (वाजे का ) शब्द है तथा वंश (वंश आदि
સ્થાનમાં ઉત્પન્ન થયેલ શબ્દ બીજા સ્થાન પર પણ સાંભળી શકાય છે. શબદ ( અવાજ ) નું આ પ્રકારે પ્રસરણ થવાની વાત વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. જો કે યાયિક અને વૈશેષિક મતવાદીએ શબ્દને આકાશનો ગુણ માને છે, પરંતુ જૈન સિદ્ધાન્તમાં તે તેને પુદ્ગલ દ્રવ્યની વ્યંજન-પર્યાય રૂપ માનવામાં આવેલ છે, અને યુક્તિ પૂર્વક વિચાર કરતાં એજ વાત સિદ્ધ થાય છે.
આ શબ્દના ભાષાત્મક અને અભાષાત્મક એવાં બે ભેદ છે. ભાષાપર્યાપ્તિ નામકર્મના ઉદયથી ઉપાદિત (ઉત્પન્ન કરાયેલ) જે શબ્દજીવના દ્વારા કર. વામાં આવે છે તેને ભાષાશબ્દ કહે છે. તેનાથી ભિન્ન જે શબ્દ છે તેને ને ભાષાશબ્દ કહે છે. (૧) ભાષાશબ્દ પણ અક્ષર સંબદ્ધ અને અક્ષર સંબદ્ધના ભેદથી બે પ્રકારને કહ્યો છે. તેમને પણ સાક્ષર અને અનક્ષરરૂપ બે ભેદ યક્ત કહેવામાં આવેલ છે. જે વિવિધ પ્રકારની ભાષાઓ બોલચાલમાં આવે છે, જે ભાષાઓમાં શાસ્ત્રો લખાય છે, તેમને “અક્ષર સંબદ્ધ સાક્ષર શબ્દ” न। ४२मा सणावी शय छे. सेल यात "वर्णव्यक्तियुक्तः " मा ५४ बा। પ્રકટ કરવામાં આવી છે. તેનાથી ભિન જે શબ્દ છે તેને ને અક્ષર સંબંદ્ધ શબ્દ કહે છે. તે દ્વીન્દ્રિય વગેરે પ્રાણીઓના ઇવનિરૂપ હોય છે. દંભિ (નગાર) આદિના અવાજને આદ્ય (વાજિંત્રોને) શબ્દ કહે છે, તથા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧