Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७२
स्थानाङ्गसूत्रे भवन्ति, तत्र केचित् श्रोत्रेन्द्रियग्रहणगोचरा भवन्ति केचित्तु चक्षुर्मात्र विषया इति । तत्र ये- बद्धा नैव किन्तु पार्श्वस्पृष्टाः, इति बद्धरूपैकपदप्रतिषेधेन श्रोत्रेन्द्रियमात्रग्रहणगोचरा भवन्ति । अन्ये तु-नो बद्धाः, नो पाचस्पृष्टाः, इत्युभयपदनिषेधेन श्रोत्राद्यविषयाचक्षुर्विषयाच पुद्गला भवन्तीति । __ यहां ऐसी शंका हो सकती है कि रूपादि गुण तो अमूर्त हैं फिर इन्द्रियों द्वारा इनका ग्रहण कैसे हो सकता है ? तो इसका समाधान ऐसा है कि गुण गुणी-द्रव्य से भिन्न नहीं हैं-अतः अर्थ का ग्रहण होने पर उससे कथंचित् अभिन्न हुए गुणों का भी ग्रहण हो जाता है जैसे घ्राण इन्द्रिय से गंध का संयोग न होकर सुगंध या दुर्गंध चाले परमाणुओं का ही संयोग होता है-किन्तु घ्राण इन्द्रिय में गंध को अभिव्यक्त करने की योग्यता होने से इसका विषय गंध कहा गया है।
इसी प्रकार से अन्य इन्द्रियों के विषय में भी जानना चाहिये नो बद्धपाचस्पृष्ट पुद्गल दो प्रकार के होते हैं-इनमें कितनेक श्रोत्रेन्द्रिय के विषय होते हैं और कितनेक चक्षु इन्द्रिय के विषय होते हैं तथा जो पुद्गल बद्ध नहीं हैं, किन्तु पार्श्वस्पृष्ट हैं वे केवल श्रोत्रेन्द्रिय के ही विषय होते हैं तथा जो पुद्गल न बद्ध हैं और न स्पृष्ट हैं वे पुद्गल सिर्फ एक चक्षु इन्द्रिय के ही विषय होते हैं क्यों कि चक्षु इन्द्रिय अप्राप्यकारी
શંકા–રૂપાદિ ગુણ તે અમૂર્ત છે, તે ઈન્દ્રિ દ્વારા તેમને કેવી રીતે ગ્રહણ કરી શકાય છે ?
સમાધાન–ગુણ ગુણ-દ્રવ્યથી ભિન્ન નથી, તેથી અર્થનું ગ્રહણ થાય ત્યારે તેનાથી કંઈક અભિન્ન એવાં ગુણેનું પણ ગ્રહણ થઈ જાય છે. જેમકે ધ્રાણેન્દ્રિયથી ગંધને સંગ ન થવા છતાં પણ સુગંધ અને દુર્ગધવાળાં પરમાણુઓને જ સંગ થાય છે. પરંતુ ધ્રાણેન્દ્રિયમાં ગંધને અભિવ્યક્ત કરવાની યોગ્યતા હોવાથી તેના વિષય તરીકે ગંધને માનવામાં આવે છે.
એજ પ્રમાણે અન્ય ઇન્દ્રિયના વિષયમાં પણ સમજવું. ને બદ્ધપાર્શ્વગૃષ્ટ પુટ્રલ બે પ્રકારના હોય છે. તેમાંથી કેટલાંક શ્રોત્રેન્દ્રિયને વિષય બને છે. તેના દ્વારા અનુભવી શકાય છે અને કેટલાક ચક્ષુ ઇન્દ્રિયને વિષય બને છે. તથા જે પુલે બદ્ધ નથી હોતાં પણ માત્ર પાWપૃષ્ઠ જ હોય છે, તે માત્ર શ્રોત્રેન્દ્રિયને જ વિષય બને છે. તથા જે મુદ્દલ બદ્ધ પણ હતાં નથી અને પૃષ્ટ પણ હતાં નથી, તેઓ માત્ર ચક્ષુ ઇન્દ્રિયને જ વિષય બને છે, કારણ 3 यक्ष धन्द्रियने मायरी मानपामा भाची छे. ४थु ५५५ छ -" पुढे
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧