Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०२ उ०३ सू० २६ पुद्गलानां संघातभेदकारण निरूपणम् ३७१ बद्धाः - गाढतरं श्लिष्टाः तनौ तोयवत् पार्श्वस्पृष्टाय ते बद्धाश्र= मदेशैरात्मसात्कृताः राजदन्तादिवद् वद्धपार्श्वस्पृष्टाः ।
G
उक्तश्च -" पुरेणु व तणुम्मि, बद्धमप्पी कयं परसेहिं " इति । छाया - स्पृष्टं रेणुवत्तनौ, बद्धमात्मीकृतं प्रदेशः " इति ॥ घ्राणरसनस्पर्शनेन्द्रियग्रहणगोचराइत्यर्थः । एते पुद्गला यदा घ्राणरसन स्पर्शनेन्द्रियैः सह स्पृष्टा बद्धाश्च भवन्ति तदा - गन्धः - सुरभ्यादित्वेन आघ्रायते रसः - मधुरादित्वेनास्वाद्यते स्पर्श:- कर्कशादित्वेन स्पृश्यते नान्यथा । नो बद्धपार्श्वस्पृष्टाः पुद्गला द्वि प्रकारा
,
प्रदेशों के साथ लिष्ठ हो जाते ये हैं कहा भी है- 'पुढं रेणुं व' इत्यादि रेणु ( रज) की तरह शरीर में जो पुद्गल पहिले स्पष्ट होते हैं और बाद में चिपक जाते हैं वे बद्ध पार्श्व स्पृष्ट पुद्गल हैं । अर्थात् पार्श्व स्पृष्ट होकर जो बद्ध होते हैं ऐसे पुद्गल बद्धपार्श्वस्पृष्ट हैं ये पुद्गल घाण, रसना और स्पर्शन इन्द्रियों द्वारा अपने २ विषयरूप से गृहीत होते हैं ये पुल जब घ्राण इन्द्रिय के साथ स्पृष्ट होकर बद्ध होते हैं तब उनका सुगन्ध आदि गंध उसके द्वारा सूंघने में आता है और जब ये पुद्गल रसना इन्द्रिय के साथ स्पृष्ट होकर बद्ध होते हैं तब उनका मधुर (मीठा ) रस आदि उसके द्वारा गृहीत होता है-आस्वादित होता है। तथा जब ये पुद्गल स्पर्शन इन्द्रिय के साथ स्पृष्ट होकर बद्ध होते हैं-तब उनका कर्कश - ( कठोर ) आदि स्पर्श उसके द्वारा छूआ जाता है।
પહેલાં પૃષ્ટ રહે છે અને ત્યારમાદ ગાઢતર રૂપે પ્રદેશાની સાથે શ્ર્લિષ્ટ થઈ જાય છે તે પુદ્ગલેને અદ્રુપાર્શ્વ પૃષ્ટ પુદ્ગલા કહે છે. કહ્યુંપણુ છે કે—
66
पुठ्ठे रेणु " त्याहि रेशु (२२४) नी प्रेम के युद्धसा पडेसां शरीરની સાથે પૃષ્ટ થાય છે અને પછી શરીરની સાથે ચાંટી જાય છે, એવાં પુદ્ગલેને ખદ્ધપાર્શ્વ પૃષ્ટ કહે છે. એટલે કે પાર્શ્વપૃષ્ઠ ( પહેલાં પૃષ્ટ ) થઈને પછીથી ખદ્ધ થનારાં પુલેને અદ્ધપાર્શ્વત્કૃષ્ટ પુદ્ગલેા કહે છે. તે પુદ્ગલેને પ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા પાતપેાતાના વિષય રૂપે ગ્રહણ કરવામાં આવે છે. તે પુદ્ગલેા જયારે ઘ્રાણેન્દ્રિયની સાથે પૃષ્ટ થઈને બદ્ધ થાય છે ત્યારે તેમની સુગન્ધ આદિ ગંધ તેના દ્વારા સૂધવામાં આવે છે. જ્યારે તે પુદ્ગલેા રસના ઇન્દ્રિય સાથે સ્પૃષ્ટ થઈને ખદ્ધ થાય છે ત્યારે તેના દ્વારા તેમના મધુર આદિ રસ ( સ્વાદ ) ના આસ્વાદ કરાય છે. જયારે તે પુલે સ્પર્શે - ન્દ્રિયની સાથે સૃષ્ટ થઈને બદ્ધ થાય છે, ત્યારે તેના દ્વારા તેમના કર્કશ આદિ સ્પર્શ અનુભવી શકાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧