Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७०
स्थानाङ्गसूत्रे
अणवश्च परमाणवः = निर्विभागद्रव्यरूपाः, ते चते पुद्गलाश्व ते तथा= स्कन्धत्वभाचमनापन्नाः केवलाः परमाणव एवेत्यर्थः । तद्भिन्नानो परमाणुपुद्गलाः = स्कन्धभूता इत्यर्थः ३ । सूक्ष्माः - सूक्ष्मपरिणामाः शीतोष्ण स्निग्धरूक्षलक्षणचतुःस्पर्शत्र न्तश्च, एते च भाषादयः सन्ति बादराः =बादरपरिणामा अष्टस्पर्शवन्तश्चोदारिकादयः ४ | बद्धपार्श्वस्पृष्टाः = पार्श्वेन देहत्वचा स्पृष्टाः - रजोवत् पार्श्वस्पृष्टाः, ततो दूसरा नो परमाणुरूप पुट्रल जो पुद्गल निर्विभाग द्रव्यरूप होते हैं वे परमाणु रूप पुद्गल हैं और जो इनसे भिन्न पुद्गल हैं वे स्कन्धरूप पुगल नो परमाणुरूप हैं इसी प्रकार से सूक्ष्म और बादर के भेद से पुद्गल दो प्रकार के होते हैं जो पुद्गल सूक्ष्मपरिणाम से परिणत हो रहे हैं वे सूक्ष्म पुद्गल हैं- इनमें शीत, उष्ण, स्निग्ध और रूक्ष इन चार स्पर्शो में से कोई से दो अविरोधी स्पर्श रहते हैं अथवा भिन्न २ देशों की अपेक्षा से उनमें ये चार स्पर्श रहते हैं ऐसे पुद्गल भाषादिरूप होते हैं जो बादर परिणाम से परिणत हैं वे बादरपुद्गल हैं इन बादरपुद्गलों में आठों प्रकार के स्पर्श रहते हैं ऐसे ये बादर परिणत पुद्गल औदारिक आदि रूप हैं इसी प्रकार से पुल बद्धपार्श्व स्पृष्ट और नो बद्धपार्श्वस्पृष्टके भेद से दो प्रकार के भी होते हैं - बद्धपार्श्वस्पृष्टपुद्गल वे हैं जो देह की त्वचा (चमड़ी) के साथ रज की तरह पहिले स्पृष्ट होते हैं बाद में बद्ध गाढतररूप में
પુદ્ગલના આ પ્રમાણે એ પ્રકાર પણ પડે છે-(૧) પરમાણુ રૂપ પુદ્ગલ અને (૨) ને પરમાણુ રૂપ પુદ્ગલ જે પુલે નિર્વિભાગ દ્રવ્યરૂપ હોય છે તેમને પરમાણુ રૂપ પુદ્ગલ કહે છે. પશુ તેના કરતાં ભિન્ન જે સ્કન્ધરૂપ પુદ્ગલે छे, तेभने ना परभालु३५ उडे छे.
એજ પ્રમાણે સૂમ અને બાદરના ભેદથી પણુ પુદ્ગલ એ પ્રકારના હાય છે. સૂક્ષ્મ પરિણામથી પરિણત જે પુàા છે તેમને સૂક્ષ્મ પુદ્ગલ કહે છે. તે પ્રકારનાં પુદ્ગલામાં શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શીમાંથી કાઈ પણ એ વિધી સ્પર્ધાના સદ્ભાવ હાય છે. અથવા ભિન્ન ભિન્ન દેશે! ( અંશેા ) ની અપેક્ષાએ તેમનામાં તે ચારે સ્પર્ધાના સદ્ભાવ રહે છે. એવાં પુદ્ગલેા ભાષાદિ રૂપ હાય છે. આંદર પરિણામથી પરિણુત પુદ્ગલેને ખાદર પુદ્ગલા કહે છે. તે બાદર પુàામાં આઠે પ્રકારના સ્પર્ધાના સદ્ભાવ રહે છે. એવાં તે આદર પરિણત પુàા ઔદારિક આદિ રૂપ હાય છે.
અ
એજ પ્રમાણે બહુપાશ્ર્વત્કૃષ્ટ અને ને બદ્ધપાર્શ્વ પૃષ્ઠના ભેદથી પણ પુદ્ગલ એ પ્રકારના હાય છે. જે પુદ્ગલેા શરીરની ત્વચાની સાથે રજની જેમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧