Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २ उ०१ सू० १२ उन्मादद्वयनिरूपणम्
૨૭ तयोर्मध्ये योऽसौ यक्षावेशेन भवति, स सुखवेदनतरक एव-अतिसुखेन मोहजन्यो न्मादापेक्षया अक्लेशेन वेदनम्-अनुभवनं यस्यासौं सुखवेदनतरः स एव सुखवेदनतरकः । तथा-अतिशयेन सुखेन विमोचनं-वियोजनं, यस्याऽसौ मुखविमोचननरः । स एव सुखविमोचनतरकः विद्यामन्त्रतंत्रादिमात्रसाध्यत्वात् इत्येवं द्विविधो भवति । तत्र खलु यः उन्मादो मोहनीयस्य कर्मण उदयेन जायते, स खलु दुःखवेदनतरो भवति, ऐकान्तिकातिशयितभ्रमस्वभावतयाऽत्यन्तविपरीतप्रवृत्तिनिमित्तत्वेनाऽनन्तभवभ्रमणकारणत्वात् , तथाऽऽभ्यन्तरकारणोत्पन्नत्वेन मंत्राधसाध्यत्वात् हो जाता है और उससे चित्त में जो असावधानी आ जाती है, वही यक्षावेशजन्य उन्माद है तथा दर्शनमोहनीयादि कर्म के उदय से जो उन्माद विपरीत परिणाम होता है वह दर्शनमोहनीय कर्म जन्य उन्माद है इनमें जो उन्माद यक्षावेश से जन्य होता है वह " सुह वेयणतराए चेव" सुखवेदनतरक ही होता है अर्थात् मोहजन्य उन्माद की अपेक्षा यह यक्षावेशजन्य उन्माद अक्लेशसे है अनुभव जिनका ऐसा होता है तथा-सुखविमोचनतरक विद्यामन्त्रादि से साध्य होने के कारण अच्छी तरह से छुड़ाने के योग्य होता है अर्थात् यक्षावेश जन्य जो उन्माद होता है वह विद्यामन्त्र आदि के प्रभाव से छूट जाता है परन्तु जो मोहजन्य उन्माद होता है वह यक्षावेशजन्य उन्माद की अपेक्षा दुःखवेदनतरक होता है क्यों कि दर्शनमोहनीय जन्य उन्माद आत्मा में विपरीत परिणतिरूप होता है इससे आत्मा अनात्माभूत पदार्थों में लुચિત્તમાં જે અસાવધાની આવી જાય છે, તેને યક્ષાવેશજન્ય ઉમાદ કહે છે. પરંતુ દર્શનમેહનીય કર્મના ઉદયથી ચિત્તમાં વિપરીત પરિણામ રૂપ જે ઉન્માદ પેદા થાય છે તેને દર્શનમોહનીય કર્મજન્ય ઉમાદ કહે છે. આ બંને ઉન્મા. होम २ पडसा प्रश्न यक्षावेश५-५ मा छे ते “ सुहवेयणतराएचेय" સુખદન તરક જ હોય છે. એટલે કે મેહજન્ય ઉમાદ કરતાં ચક્ષાવેશ જન્ય ઉન્માદને અનુભવ વધારે અકલેશજનક હોય છે. વળી ચક્ષાવેશજન્ય ઉન્માદા સુખવિમોચન તરક હોય છે, સરળતાથી દૂર કરી શકાય એવો હોય છે કારણ કે યક્ષાવેશ જન્ય જે ઉન્માદ હોય છે તે વિદ્યા, મંત્ર આદિ દ્વારા સરળતાથી દૂર કરી શકાય એવું હોય છે, પરંતુ જે મહજન્ય ઉન્માદ છે તે યક્ષાવેશ જન્ય ઉન્માદ કરતા દુઃખવેદનતરક-વધારે દુઃખપૂર્વક વેદન કરવા યોગ્ય હોય છે, કારણ કે દર્શનમેંહનીય જન્ય ઉન્માદ આત્મામાં વિપરીત પરિણતિરૂપ હોય છે. તેથી આત્મા અનાત્મભૂત પદાર્થોમાં લેભાઈને ઈષ્ટ–અનિષ્ટની કલ્પના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧