Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ तृतीयोद्देशकः प्रारभ्यतेउक्तो द्वितीयोद्देशकः, सम्प्रति तृतीयः प्रारभ्यते, अस्य द्वितीयेन सहायम भिसम्बन्धः-अनन्तरोद्देशके जीवपदार्थोऽनेकविधः प्रोक्तः, अत्र तु तदुपग्राहकपुद्गल जीवधर्मक्षेत्रद्रव्यलक्षणपदार्थप्ररूपणा प्रोच्यते, इत्येवं सम्बन्धेनायातस्यास्येदमादिमं सूत्राष्टकम् , तत्रान्तिमसूत्रेणास्यायं सम्बन्धः-इह द्वितीयोदेशकस्यान्त्यसूत्रे देवानां शरीरप्ररूपणाकृता, शरीरवांश्च शब्दादिग्राहको भवतीत्यत्र शब्दस्तापन्निरूप्यते
दूसरे स्थानकका तीसरा उद्देशा द्वितीय उद्देशक का कथन किया जा चुका है अब तृतीय उद्देशक का कथन प्रारम्भ होता है इसका द्वितीय उद्देशक के साथ सम्बन्ध ऐसा है कि अनन्तर द्वितीय उद्देशक में जीव पदार्थ अनेक प्रकार का कहा गया है सो अब इस तृतीय उद्देशक में तदुपग्राहक पुद्गल धर्म जीवधर्म क्षेत्र और द्रव्य इन पदार्थों की प्ररूपणा की जाती है इस उद्देशक का जो आदिम सूत्राष्टक है उसका द्वितीय उद्देशक के अन्तिम सूत्र के साथ ऐसा सम्बन्ध है कि वहां देवों के शरीर की प्ररूपणा की गई है सो यहां अब ऐसा प्रकट करना है कि जो शरीरवाला होता है वही शब्दादिकों का ग्राहक होता है इसी कारण यहां शब्दों का सर्व प्रथम प्ररूपण सूत्रकार कर रहे हैं-“दुविहे सद्दे पन्नत्ते” इत्यादि । सू० २५॥
બીજા સ્થાનકને ત્રીજો ઉદ્દેશકબીજો ઉદ્દેશક પૂરે થયે. હવે ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશકને બીજા ઉદ્દેશક સાથે આ-પ્રકારને સંબંધ છે–
બીજા ઉદ્દેશકમાં જીવ પદાર્થ અનેક પ્રકારનાં કહ્યાં છે. હવે આ ત્રીજા ઉદ્દેશકમાં તદુપગ્રાહક પુલ ધમ, જીવધર્મ, ક્ષેત્ર અને દ્રવ્ય, આ પદાર્થોની પ્રરૂપણું કરવામાં આવી છે. આ ઉદ્યાની શરૂઆતમાં જે સૂવાષ્ટક છે તેનો બીજા ઉદેશાના અંતિમ સૂત્રની સાથે આ પ્રકારને સંબંધ છે-પહેલા ઉદેશકના છેલ્લા સૂત્રમાં દેના શરીરની રૂપણ કરવામાં આવી છે. જેઓ શરીરવાળા હોય છે, તેઓ જ શબ્દાદિ કોને ગ્રહણ કરનારા હોય છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં સૌથી પહેલાં શબ્દોની પ્રરૂપણા કરી છે. ___दुविहे से पन्नत्ते" या ॥ सू. २५ ।। थ ४६
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧