Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ उ० १ सू०१६ श्रुनचारित्रद्वैविध्यनिरूपणम् ३०१ बादराः स्थूलाः संपरायाः कषायाः यस्य यस्मिन् वो संयमे स बादरसंपरायसरागसंयमः । ' मुहुमे' त्यादि-मूत्रद्वयम् । सूक्ष्मसंपरायसरागसंयमः द्विविधः प्रज्ञप्तः, तद्यथा-प्रथमसमयमूक्ष्मसंपरायसरागसंयमः, अप्रथमसमयसूक्ष्मसंपरायसरागसंयमश्चेति । तत्र प्रथमः एकएक समयो यस्योत्पत्तौ स प्रथमसमयः, स चासौ सूक्ष्मसंपरायसरागसंयमश्चेति तस्य वा तथोक्तः तथा – अप्रथमः द्वयादिरूपः समयो यस्य स तथोक्तः, स चासौ सूक्ष्मसंपरायसरागसंयमश्वेति तथा । प्रकारन्तरेणाह-' अहवे' त्यादि -- अथवा - चरमः - अन्तिमः समयः चारित्र. पाप्त्यपेक्षया यस्य स तथा, स चासौ तस्य वा सूक्ष्मसंपरायसरागसंयमश्चेति सूक्ष्म संपरायवाले संयत का १० वें गुणस्थानवी जीय का जो सरागसंयम है यह सूक्ष्मसंपराय सरागसंयम है जिप्त संयमी जीवको या जिस संयम में स्थूलरूप कषायें रहती हैं वह बादरसंपराय है इस बादर संपरायवाले जीव का जो रागसहित संयम है वह बादरसंपरायसंयम है अथवा इस बादरसंपराय के होने पर जो राग सहित संयम होता है वह बादरसंपरायसंयम है, सूक्ष्म संपराय सराग संयम भी दो प्रकार का होता है एक प्रथम समय सूक्ष्मसंपराय सरागसंयम और दूसराअप्रथम समय सूक्ष्मसंपराय सरागसंयम जिस सूक्ष्मसंपराय सराग संयम की उत्पत्ति में एक ही समय होता है वह प्रथम समय सूक्ष्मसंपराय सराग संयम है तथा जिस सूक्ष्मसंपरायसंयम की उत्पत्ति में दयादि समय का काल लगता है वह अप्रथम समय सूक्ष्मसंपराय सरागसंयम है अथवा इस तरह से भी इनके दो भेद हैं-एक चरमसमय सूक्ष्मसंपસંયતને-દસમાં ગુણસ્થાનવર્તી જીવને જે સરાગ સંયમ છે તેને સૂમ સંપાય સરાગ સંયમ કહે છે. જે સંયમયુક્ત જીવમાં અથવા જે સંયમમાં સ્કૂલરૂપ કપાયેને સદુભાવ રહે છે, તે બાદર સંપરાય રૂપ છે. તે બાદર સંપ રાયયુક્ત જીવને જે રાગસહિત સંયમ છે તેને બાદર સં૫રાય સંયમ કહે છે.
સૂમ સંપરાય સરાગ સંયમ પણ બે પ્રકાર હોય છે-(૧) પ્રથમ સમય સૂક્ષમ સં૫રાય સરાગ સંયમ અને (૨) અપ્રથમ સમય સૂકમ સપરાય સરાગ સંયમ. જે સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમની ઉત્પત્તિમાં એક જ સમય થાય છે, તેને પ્રથમ સમય સૂફમ સં૫રાય સરાગ સંયમ કહે છે. જે સૂક્ષ્મ સંપાયની ઉત્પત્તિમાં બે આદિ સમયને કાળ લાગે છે, તેને અપ્રથમ સમય સૂકમ સં૫રાય સરાગ સંયમ કહે છે. અથવા આ રીતે પણ તેના બે ભેદ છે (૧) ચરમ સમય સૂક્રમ સંપરાય સરાગ સંયમ અને (૨) અચરમ સમય સૂમ સં૫રાય સરાગ સંયમ, ચારિત્રપ્રાપ્તિની અપેક્ષાએ જેને સમય અતિમ હાથ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧