Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०२ ३०२ सू०२३ मग्यादिविशेषणैः नारकादि२४ दण्डकनि० ३३९ यावत् मनुष्याः पृथिवीकाधिकवत् 'द्विगतिकाः' इत्याद्य भिलापैरेवाप्कायादयो मनुष्यपर्यन्ताः पृथिवी कायिकशब्द स्थानेऽष्कायादिशब्दव्यपदेशं कुर्वद्भिरभिधातव्या इति । व्यन्तरादीनां तु पूर्वमतिदेशः कृत एवेति ।। सू० २२ ॥ जीवाधिकारादेव भव्यादिषोडशविशेषणैर्दण्डक प्ररूपणामाह
मूलम् - दुबिहा णेरड्या पण्णत्ता तं जहा भवसिद्धिया चेव अभवसिद्धिया चेव, जाव वेमाणिया १ । दुविहा णेरड्या पण्णत्ता तं जहा- अनंत रोववन्नगा चेव परंपरोववन्नगा चेव जाव वेमाणिया २ | दुविहा णेरड्या पण्णत्ता तं जहा गतिसमावन्नगा चैव अगतिसमावन्नगा चेव । जाब वेमाणिया ३ । दुबिहा णेरड्या पन्नत्ता तं जहा- पढमसमयोववन्नगा चैव अपढमसमयोववन्नगाचेव, जाव वेमाणिया ४ । दुविहा णेरइया पण्णत्ता तं जहा - आहारगा चैव अणाहारगा चेव जाव वेमाणिया ५ । दुविहा रइया पण्णत्ता तं जहा- उस्सासगा चेव णो उस्तासगा
की तरह द्विगतिक और इयागतिक जानना चाहिये अर्थात् अपूकाय से लेकर मनुष्य तक के दो गति से आना जाना आदि सम्बन्धी अमिलाप पृथिवीकायिक शब्द के स्थान में अष्कायादि शब्दों को जोड़कर कह लेना चाहिये व्यन्तरादि के विषय का कथन पहिले ही कह दिया गया है ।। ०२२।।
66
"
છેડીને જીવ પૃથ્વીકાય રૂપે અથવા નેપૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થાય છે. ના પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થાય છે, આ કથનમાં દેવ અને નારકાને ગ્રહણ કરવામાં આવેલ નથી—તેમને છેડી દેવામાં આવેલ છે, તેથી અપૂકાયિક રૂપે ઉત્પન્ન થાય છે, એમ સમજવું જોઇએ.
એજ પ્રમાણે મનુષ્ય પર્યન્તના જીવાને પણ દ્વિગતિક અને યાગતિક સમજવા જોઇએ. એટલે કે અાયિકથી લઇને મનુષ્ય પર્યન્તના દ્વિગતિક આદિ સ’બધી અભિલાપમાં પૃથ્વીકાયિક શબ્દને ખદલે અપૂકાયાદિ શબ્દોને પ્રયાગ કરીને અભિલાપ કહેવા જોઈએ. વ્યન્તરાદિ વિષેનું કથન તે પહેલાં આવી ગયુ છે. ! સૂ॰ ૨૨ મા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧