Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५६
स्थानाङ्गसूत्रे चैकियकरणेन ३ । परिचारयति-मैथुन सेवते देशेन मनोयोगादीनामन्यतमेन, सर्वेण-योगत्रयेणेति । भाषां भाषते-देशेन निवाग्रादिना, सर्वेण-समस्तैस्ताल्वादिस्थानः५ । आहारयति-देशेन मुखमात्रेण, सर्वेण-ओज आहारापेक्षया ६ । परिणमयति-परिणाम प्रापयति आहारमेव खलरसभागेन, तत्र देशेन भक्ताशयकरना यह सर्वदेशसे विक्रिया करना है इसी प्रकार जीव-" परिचारयति" एक देश से और सर्वदेश से मैथुन सेवन करता हैमनोयोगादि तीन में से किसी एक के द्वारा मैथुन सेवन करना यह एकदेश से मैथुन सेवन करना है और तीनों योगों द्वारा मैथुन सेवन करना यह सर्वदेश से मैथुन सेवन करना है ४ इसी तरह आत्मा जीव एकदेश से और सर्वदेश से भाषा बोलता है जिह्वाग्रादि द्वारा भाषा बोलना यह एक देश से भाषा का बोलना है और समस्त ताल्बादि स्थानों द्वारा भाषा बोलना यह सर्वदेश से भाषा का बोलना है ५ इसी तरह जीय देशरूप से और सर्वरूप से आहारग्रहण करता है मुखमात्र से आहारग्रहण करना इसका नाम देश से आहारग्रहण करना है और ओज ओहार की अपेक्षा से सर्वशरीर से आहारग्रहण करना यह सर्वदेश से आहारग्रहण करना है इसी तरह से जीव गृहीत आहार को खलरस भाग रूप में एक देश से और કરવી તેનું નામ દેશતઃ વિક્રિયા છે અને સમસ્ત શરીરની વિક્રિયા કરવી तेनु नाम सशत: विया छ. "परिचारयति" मा या५४ द्वारा એ પ્રકટ કરવામાં આવ્યું છે કે આત્મા એક દેશથી અથવા સર્વદેશથી મથ નનું સેવન કરે છે. મનેયેગ આદિ ત્રણ વેગમાંથી કઈ પણ એક દ્વારા મિથુ નનું સેવન કરવું તેનું નામ એક દેશથી મિથુન સેવન છે, અને ત્રણે ગે દ્વારા મૈથુનનું સેવન કરવું તેનું નામ સર્વ દેશથી મિથુન સેવન છે. (૪) એજ પ્રમાણે આત્મા (જીવ) એક દેશથી અને સર્વ દેશથી ભાષા બોલે છે. એક દેશથી ભાષા બેલવી એટલે જિદ્વારા આદિ એક સ્થાનથી ભાષા બોલવી, સવ દેશથી ભાષા બોલવી એટલે તાળવા આદિ સમસ્ત સ્થાન દ્વારા ભાષા બલવી. (૫) એજ રીતે જીવ દેશરૂપે અને સર્વરૂપે આહાર ગ્રહણ કરે છે. માત્ર મુખ દ્વારાજ આહાર ગ્રહણ કરી તેનું નામ દેશરૂપે આહાર ગ્રહણ કર્યો કહેવાય છે. એ જ આહારની અપેક્ષાએ આત્મા સમસ્ત શરીર દ્વારા જે આહાર ગ્રહણ કરે છે તેને સર્વરૂપે આહાર ગ્રહણ કર્યો કહેવાય છે. (૬) એજ પ્રમાણે જીવ પિતાના દ્વારા ગ્રહણ કરાયેલા આહારને ખલાસ ભાગ રૂપે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧