Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५२
स्थानाङ्गसूत्रे टीका-' दोहि ठाणेहि' इत्यादि ।
सूत्रचतुष्टयम् द्वाभ्यां स्थानाभ्यां प्रकाराभ्यामात्मगताम्याम् आत्मा अवधिधारी जीवः अधोलोकं जानाति-अवधिज्ञानेन, पश्यति-अवधिदर्शनेन, तद्यथासमवहतेन= कृतक्रियसमुद्धातेन आत्मना, आत्मा-जीवः अधोलोकं जानाति पश्यति, असमवहतेन वैक्रियसमुद्धातरहितेन आत्मना आत्मा अधोलोकं जानाति पश्यतीत्याह-' आहोही'-त्यादि-' आहोही ' यथावधि:-यथा यत्पकारोऽवधियस्य स तथा, यद्वा-'अधोऽपधिः' इतिच्छाया, तत्र अधः परमावधेरधोवी-अब
चैमानिक चरम और अचरम होते हैं ऐसा कहा गया है ये चैमानिक अवधिज्ञान से अधोलोक आदि को जानते हैं और देखते हैं सो वेद (जान ने ) में जीव के दो प्रकार होते हैं वही अब प्रकट किया जाता है-" दोहि ठाणेहिं आया अहोलोग जाणइ पास" ___"दोहि ठाणेहिं) इत्यादि चार सूत्र हैं आत्मगत दो प्रकारों से
आत्मा अवधिज्ञानधारी जीव अपने को अविधिज्ञान द्वारा जानता है और अवधिदर्शन द्वारा उसे देखता है यह अवधिज्ञानी जीय समयहत और असमवहतके भेद से दो प्रकार का होता है वैक्रियसमुद्घात जब वह करता है तब वह समवहन और वैक्रियसनुद्धात से रहित असमवहत कहलाता है दोनों ही अवस्थाओं में वर्तमान वह अवधिधारी आत्मा अधोलोक को जानता और देखता है अवधिज्ञान अनेक प्रकार का होता है अतः " आहोही" इत्यादि सूत्रपाठ द्वारा सूत्रकार
પહેલાં એ ઉલ્લેખ થયે છે કે વૈમાનિકે ચરમ પણ હોય છે અને અચરમ પણ હોય છે. તે વૈમાનિકે પિતાના અવધિજ્ઞાનથી અલોક આદિને જાણે છે અને દેખે છે. આ વેદ (જાણવા ) ની અપેક્ષાએ જીવના બે પ્રકાર હોય છે. સૂત્રકાર હવે એજ વાતને પ્રકટ કરે છે–
"दोहिं ठाणेहिं आया अहोलोग जाणइ पासइ"
" दोहि ठाणेहि" त्याहि यार सूत्र छे. मात्मात मे ५४रे मामा ( અવધિજ્ઞાનધારી જીવ) પિતાના અવધિજ્ઞાન દ્વારા અલેકને જાણે છે અને અવધિદર્શન દ્વારા તેને દેખે છે. તે અવધિજ્ઞાની જીવ બે પ્રકારના હોય છે. (૧) સમવહત અને અસમવહત. જ્યારે તે વૈકિય સ મુદ્દઘાત કરે છે ત્યારે તેને સમવહત કહે છે, અને જ્યારે તે વૈકિય સમુદુઘાતથી રહિત હોય છે ત્યારે તેને અસમવહત કહે છે. આ બંને પ્રકારની અવસ્થાવાળે અવધિજ્ઞાની આત્મા અલેકને જાણે છે અને દેખે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧