Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ ० १ सू० १६ श्रुतचारित्रद्वैविध्यनिरूपणम् ३०५ छादयतिज्ञानादिगुणान् आत्मनः स्वरूपं वेति छद्म, यद्वा छाद्यते केवलज्ञानं केवलदर्शनं चात्मनोऽनेनेति छाः, तत्र तिष्ठतीति छद्मस्थः, स चासौ क्षीणकपायवीतरा. गसंयमच, तथा छद्मस्थस्य वा क्षीणकपायवीतरागसंयम इति । तथा-केवलं अनन्तज्ञानदर्शनमस्यास्तीतिकेवली, स चासौ क्षीणकपायवीतरागसंयमश्चेति । यद्वा-केवलिनः क्षीणकषायवीतरागसंयम इति तथा । 'छउमत्थे '-त्यादि-छद्मक्षीणकषाय वीतराग संयम के भेद से भी दो प्रकार का है आत्मा के ज्ञानादि गुणों को अथवा स्वरूप को जो ढक देता है उस का नाम छद्म है अथवा - आत्मा के केवल ज्ञान और केवलदर्शन जिस के द्वारा आच्छादित हो जाते हैं यह छदा है, इस छद्म अवस्था में जो वर्तमान रहता है उसका नाम उदास्थ है इस छद्मस्थक्षीणकषाय वीतरागी का जो संयम है वह छद्मस्थक्षीणकषाय वीतराग संयम है तथा केवल ज्ञानविशिष्ट क्षीण कषायवाले वीतरागी आत्मा का जो संयम है वह केवलि क्षीणकषाय वीतराग संयम है अनन्तदर्शन और अनन्तज्ञान का नाम केवल है यह केवल जिसके होता है उसका नाम केवली है यह केवली नियमतः क्षीणकषाय वाला होता है क्यों कि केवली अवस्था १३ - गुणस्थान में ही होती है और कषाय का सद्भाव १० वें गुण तक रहता है इसलिये १३वे गुणस्थानवाला आत्मा क्षीण कषायवाला केवली कहा गया है इस केवली का जो संयम होता है वही બે ભેદ છે-(:૧ ) છદ્મસ્થ ક્ષીણકષાયવીતરાગ સંયમ અને (૨) કેવલી ક્ષણ કષાય વીતરાગ સંયમ. આત્માના જ્ઞાનાદિ ગુણોને અથવા સ્વરૂપને જે ઢાંકી દે છે તેનું નામ છ% છે. અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શન જેના દ્વારા આચ્છાદિત થઈ જાય છે, તે છ% છે. આ છ% અવસ્થામાં રહેલા જીવને છદ્મસ્થ કહે છે. આ છદ્મસ્થનો-છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગન–જે સંયમ છે તેને છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ કહે છે. કેવળજ્ઞાન સંપન્ન ક્ષીણ કષાયવાળા વીતરાગી આત્માને જે સંયમ છે તેને કેવલી ક્ષીણ કષાય વીતરાગ સંયમ કહે છે. અનંત દર્શન અને અનંત જ્ઞાનનું નામ કેવળ છે. આ કેવળજ્ઞાન જેને થાય છે તે જીવને કેવલી કહે છે. તે કેવલી નિયમથી જ ક્ષીણ કષાયવાળા હોય છે, કારણ કે કેવલી અવસ્થા ૧૩ માં ગુણસ્થાને પહોંચેલે જીવ જ પ્રાપ્ત કરે છે, અને કષાયને સદ્ભાવ ૧૦ માં ગુણસ્થાન પર્યત જ રહે છે. તેથી ૧૩ મા ગુણસ્થાનવતી આત્માને ક્ષીણ કષાયવાળે કહ્યું છે. તે કેવલીને જે સંયમ હોય છે તેને જ કેવલી ક્ષીણ કષાય વીતરાગ સંયમ કહે छ. “ छउमत्थे" त्याहि
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧