Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ उ० १ सू० १६ पृथिव्यादीनां द्वैविध्यनिरूपणम् ३११ विकलेन्द्रियाणामसज्ञिपश्चेन्द्रियाणां च मनोवर्जिताः पञ्च पर्याप्तयो भवन्ति । सज्ञिपञ्चेन्द्रियाणां च षपि पर्याप्तयो जायन्ते । उक्तं च-" आहार १ सरीरि २ दियपज्जत्ती ३ आणापाण ४ भास ५ मणे ६।
चत्तारि पंचछप्पिय, एगिदिय-विगल-सन्नीणं ॥ १॥ इति ।" छाया-आहार १ शरीरे २ न्द्रियपर्याप्तिः ३ आनपाण ३ भाषा ५ मनांसि ६। __ चतस्रः पञ्च पडपि च, एकेन्द्रिय-विकल-सज्ञिनाम् ॥ इति । सर्वा अपि पर्याप्तयः अन्तर्मुहूर्तेन निर्वयन्ते, तत्राहारपर्याप्तिकाल एक एव द्विविधता प्रकट करने के निमित्त सूत्रकार कहते हैं-पृथिवीकायिक से लेकर वनस्पति कायिक तक के जीव पर्याप्त और अपर्याप्तक के भेद से भी दो दो प्रकार के कहे गये हैं-जिन जीवों को पर्याप्त नामकर्म का उदय होता है वे पर्याप्तक और जिनको पर्याप्त नामकर्म का उदय नहीं होता है वे अपर्याप्तक हैं आहारादि पुद्गलों को ग्रहण करने की और उन्हें परिणमाने की हेतुभूत जो आत्मा की शक्ति होती है उसका नाम पर्याप्त है यह पर्याप्ति आहार, शरीर, इन्द्रिय, आनप्रोण, भाषा और मन इनके भेद से ६ प्रकार की है पृथिवी कायिक से लेकर वनस्पतिकायिक तक के पांच स्थावर जीवों के ४ पर्याप्तियां होती हैं भाषा पर्याप्ति और मनः पर्याप्ति के विना पांच पर्याप्तियां होती हैं संज्ञी पञ्चेन्द्रिय जीवों के ६ पर्याप्तियां होती हैं-उक्तं च-" आहार सरीरिंदिय" इत्यादि ।
હવે સૂત્રકાર પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકયિક પર્યન્તના જીવનમાં બીજી રીતે પણ દ્વિવિધતાનું કથન કરે છે–
પૃથ્વીકાયિકથી લઈને વનસપતિકાયિક પર્યાના છ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી પણ બબ્બે પ્રકારનાં કહ્યાં છે. જે જીવેમાં પર્યાપ્ત નામ કર્મને ઉદય હોય છે તેમને પર્યાપ્તક અને જેમને પર્યાપ્ત નામકર્મને :ઉદય હેતું નથી તેમને અપર્યાપ્તક કહે છે. આહારાદિ પુદ્ગલેને ગ્રહણ કરવાની અને તેમને પરિણાવવાના હેતુભૂત આત્માની જે શક્તિ હોય છે, તેનું નામ પર્યાપ્તિ છે. તે પર્યાપિ આહાર, શરીર, ઇન્દ્રિય, આનપ્રાણ, ભાષા અને મનના ભેદથી છ પ્રકારની હોય છે. પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ સ્થાવર જીવોમાં ચાર પર્યાપ્તિનો સદુભાવ હોય છે. ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિને તે જીવમાં અભાવ હોય છે. સંરી પંચેન્દ્રિય જીવમાં ૬ પર્યાણિયો डाय छे. ह्यु ५४ छ :-" आहार सरीरिदिय" इत्यादि.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧