Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ उ०१ सू०१९ नारकादीनां शरीरद्वैविध्यनिरूपणम् ३२१ णाम् आभ्यन्तरवाह्यभेदेन शरीरद्वयं भवति । तदेवाह - आभ्यन्तरं कार्मकम् , बाह्यं चौदारिकं शरीरं भवति, औदारिकं नाम-प्रौदारिकशरीरनामकर्मोदयादुदारपुद्गल नित्तम् । एकेन्द्रियाणामौदारिकशरीरं केवलमस्थ्यादिविरहितं भवति । वायूनां वैक्रियशरीरमपि भाति किन्वत्र न विवक्षितं प्रायिकत्वात् । 'बेइंदियाणं' इत्यादि-द्वीन्द्रियाणां तदेव शरीरद्वयं भवति आभ्यन्तरं-कार्मकम् , बाह्यमौदारिक चेति । एवमौदारिकशरीरम्-अस्थिमांसशोणितबद्धम् । एवं त्रीन्द्रिय चतुरिन्द्रिया. णामपि बोध्यम् । 'पंचिदिये' त्यादि-पञ्चेन्द्रियतिर्यग्योनिकानां शरीरद्वयम् आभ्यजीचों के-आभ्यन्तर और बाहयशरीर के भेद से दो शरीर होते हैं। आभ्यन्तर शरीर तो तैजसकार्मण होते हैं तथा बाहयशरीर औदारिकशरीर होता है । यह औदारिक शरीर औदारिकशरीर नामकर्म के उदय से होता है इस शरीर को उत्पन्न करने वाले जो औदारिक पुद्गल हैं वे स्थूलाकार से परिणत होते हैं । एकेन्द्रिय जीवों का यह औदारिक शरीर केवल अस्थि आदि से रहित होता है वायुकायिक जीवों के वैक्रिय शरीर भी होता है फिर भी वह यहां प्रायिक होने से विवक्षित नहीं हुआ है "इंदिया णं" इत्यादि-दो इन्द्रिय जीवों के भी शरीरद्वय होते हैंएक आभ्यन्तर शरीर और दूसरो बाहयशरीर आभ्यन्तर शरीरसे कार्मणशरीर होता है और बाहय शरीर में औदारिक शरीर होता है यहां जो औदारिक शरीर होता है वह अस्थि मांस और शोणित से बद्धयुक्त होता है इसी तरह से तेइन्द्रिय और चौइन्द्रिय जीवों के भी
પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય પર્યન્તના જીવને-પાંચ સ્થાવર જીવોને આભ્યન્તર અને ખાદાશરીરના ભેદથી બે શરીર હોય છે. આભ્યન્તર શરીર તે તૈજસ અને કામણ શરીર રૂપ હોય છે અને બાહ્ય શરીર ઔદારિક શરીર રૂપ હોય છે. આ ઔદારિક શરીર ઔદ્યારિક શરીરનામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. આ શરીરને ઉત્પન્ન કરનારા જે ઔદારિક પુત્ર હોય છે, તેઓ સ્થૂલાકારે પરિણુત થાય છે. એકેન્દ્રિય જીવોનું આ ઔદારિક શરીર કેવળ અસ્થિ આદિથી રહિત હોય છે. વાયુકાયિક જીવને વૈક્રિય શરીર પણ હોય છે, છતાં પણ તે ત્યાં પ્રાયિક (ક્યારેક) હોય છે, તેથી અહીં તેનો ઉલ્લેખ થયો નથી.
___“बेइंदियाणं " त्या-द्वीन्द्रिय याने पार में शरी२ डाय छ-(१) આભ્યન્તર અને (૨) બાહ્ય. આભ્યન્તર શરીર કામણ શરીર રૂપ અને બાદ શરીર ઔદારિક શરીર રૂપ હોય છે. અહીં જે ઔદારિક શરીર હોય છે તે અસ્થિ, માંસ અને શેણિતથી બદ્ધ (યુક્ત) હોય છે. એ જ પ્રમાણે તેઈન્દ્રિય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧