Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९२
स्थानाङ्गसुत्रे
1
I
चैव । द्वयोर्भवमत्यकिं प्रज्ञप्तम्, तद्यथा देवानां चैत्र नैरयिकाणां चैव । द्वयोः क्षायोपशमिकं प्राप्तम्, तद् यथा - मनुष्याणां चैव पञ्चेन्द्रियतिर्यग्योनिकानां चैव । मनः पर्यवज्ञानं द्विविधं प्रज्ञप्तम्, तद्यथा-ऋजुमतिचैव विपुलमतिचैव ।
परोक्षज्ञानं द्विविधं प्रज्ञप्तम् । तद् यथा - आमिनिवोधिकज्ञानं चैव श्रुतज्ञानं चैव । आभिनिवोधिकज्ञानं द्विविधं प्रज्ञप्तम् । तद् यथा श्रुतनिश्रितं चैत्र, अश्रुतनिश्रितं
का कहा गया है एक अवधिज्ञान और दूसरा मनः पर्ययज्ञान अवधिज्ञानावरणीय कर्म के क्षयोपशम से जो ज्ञान जीव को प्राप्त होता है वह अवधिज्ञान है और मनः पर्यवज्ञानावरणीय कर्म के क्षयोपशम से जो ज्ञान उत्पन्न होता है यह मनः पर्यवज्ञान है, अवधिज्ञान भी दो प्रकार का है एक भवप्रत्ययिक अवधिज्ञान और दूसरा क्षायोपशमिक अवधि · ज्ञान देव और नारक जीवोंको भवप्रत्ययिक अवधिज्ञान होता है, तात्पर्य इस का ऐसा है कि देवपर्याय और नारकपर्याय में उत्पन्न होने पर अवधिज्ञानावरणीय कर्म के क्षयोपशम से जायमान ज्ञान अवधिज्ञान है तथा मनुष्य और पञ्चेन्द्रिय तिर्यञ्चों के जो तपस्यादि के प्रभाव से जायमान अवधिज्ञानावरणीय कर्म के क्षयोपशम से अवधिज्ञान उत्पन्न होता है वह क्षायोपशमिक अवधिज्ञान है मनः पर्यवज्ञान दो प्रकार का होता है एक ऋजुमति और दूसरा विपुलमति
વિકલ પ્રત્યક્ષનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે વિકલ્પ પ્રત્યક્ષ રૂપ ના કેવળ ज्ञान मे अारनुं अह्युं छे - (१) अवधिज्ञान भने (२) भनःपर्यवज्ञान, अवधिज्ञान નાવરણીય કર્મના ક્ષયાપશમથી જે જ્ઞાન જીવમાં ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. અને મનઃ૫ જ્ઞાનાવરણીય કમના ક્ષાપશમથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને મનઃપવજ્ઞાન કહે છે. અવિધજ્ઞાનના પશુ એ प्रकार उह्या छे- (१) लवप्रत्ययि अवधिज्ञान मने (२) क्षयोपशमि अवधिज्ञान. દેવ અને નારક જીવાને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન થાય છે. આ કથનનું તાપ એ છે કે દેવપર્યાય અને નારક પર્યાયમાં ઉત્પન્ન થતાં, અવિધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે।પશમથી ઉત્પન્ન થતું જે જ્ઞાન તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે, અને મનુષ્યા અને પંચેન્દ્રિય તિય‘ચેામાં તપસ્યા આદિના પ્રભાવથી અવિધજ્ઞાનાવરણીય કર્મના ક્ષયેાપશમ થવાથી જે અવિધજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને ક્ષયૈાયિક અધિજ્ઞાન કહે છે. મનઃપવજ્ઞાન પણ એ પ્રકારનું હોય છે. (१) ऋनुमति भने (२) वियुतमति,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧