Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२४
%
E
स्थानाङ्गसूत्रे यः कर्मवन्धरूपो व्यापारः सा जीवदृष्टिका । तथा-अजीवानां चित्र कर्मादीनां, दर्शनार्थ गच्छतो यः कर्मबन्धरूपो व्यापारः साऽजीवदृष्टिका । एवं पृष्टिकाऽपि जीवाजीवभेदेन द्विविधा । रागद्वेषाभ्यां जीवविषये, अजीवविषये वा पृच्छतो यः कर्मवन्धरूपो व्यापारः, सा जीवपृष्टिका अनीवपृष्टिका चेति ।
पुनरन्यथा क्रियाया द्वैविध्यमाह-' दो किरियाओ' इत्यादि । द्वे क्रिये प्रज्ञप्ते । तद् यथा-मातीतिकी, सामन्तोपनिपातिकी । चेति । बाह्य वस्तु प्रतीत्यआश्रित्य या क्रिया भवति सा प्रातीतिकी । तथा-समन्तात्-सर्वतः, उपनिपात:लोकानां संमेलन, तत्र भवा सामन्तोपनिपातिकी । प्रातीतिकी क्रिया द्विविधाकी होती है एक जीवदृष्टिका और दूसरी अजीवदृष्टिका अश्यादिकोंको देखने को जाते हुए जीव के जो कर्मयन्धरूप व्यापार होता है वह जीय दृष्टिका क्रिया है तथा अजीय चित्र कर्मादिकों को देखने के लिये गाते हुए जीव के जो कर्मबन्धरूप व्यापार होता है वह अजीवष्टि का क्रिया है इसी प्रकारसे पृष्टिका क्रिया भी जीव और अजीव के भेद से दो प्रकार की है रागद्वेष के वशवर्ती होकर जीव के विषय में एवं अजीव के विषय में पूछने वाले को जी कर्मबन्ध रूप व्यापार होता है वह जीव पृष्टिका और अजीवष्टिका क्रिया है। ___ इस प्रकार से भी क्रिया में द्विप्रकारता है एक प्रातीतिकी और दूसरी सामन्तोपनिपातिकी बाहयवस्तु की प्रतीति करके जो क्रिया होती है वह प्रातीतिकी क्रिया है लोकों के सब तरफ से मिलने पर जो उसमें कर्मबन्ध रूपव्यापार होता है वह सामन्तोपनिपातिकी क्रिया है प्रती. અજીવદૃષ્ટિકા. અશ્વાદિરૂપ સજીવ વસ્તુને જોવાને માટે જતાં જીવ દ્વારા જે કર્મબંધરૂપ વ્યાપાર થાય છે તેને જીવદૃષ્ટિકા ક્રિયા કહે છે. તથા ચિત્રાદિ અજીવ વસ્તુઓને જેવા જતાં જીવ દ્વારા જે કર્મબંધરૂપ વ્યાપાર થાય છે, તેને અજીવદૃષ્ટિકા કિયા કહે છે. એ જ પ્રમાણે પૃષ્ટિકા કિયાના પણ બે ભેદ છે. (૧) જીવસૃષ્ટિકા અને (૨) અજીવપૃષ્ટિકા, રાગદ્વેષથી યુક્ત થઈને જીવને વિષે પ્રશ્ન પૂછનાર દ્વારા જે કર્મબંધરૂપ વ્યાપાર થાય છે તેને જીવસૃષ્ટિક ક્રિયા કહે છે અને એજ પ્રકારે અજીવ વિષે પ્રશ્ન પૂછનાર છે દ્વારા જે કર્મબંધ રૂ૫ વ્યાપાર થાય છે તેને અજીવપૃષ્ટિકા કિયા કહે છે.
પ્રાતીતિકી ક્રિયા અને સામાજોપનિપાતિકી ક્રિયાના ભેદથી પણ ક્રિયાના બે પ્રકાર પડે છે. બાહ્ય વસ્તુની પ્રતીતિ કરીને જે ક્રિયા થાય છે તેને પ્રાતીતિકી ક્રિયા કહે છે. બધી તરફથી એકત્ર થવામાં લેકો દ્વારા જે કર્મબંધ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧