Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६०
स्थानाङ्गसूत्रे मेव, रागादिशमश्च संयमरूपा क्रियैव, सा ज्ञेयपरिच्छेदजन्या भवतीति मन्यामहे । ततश्च ज्ञेयपरिच्छेदरूपाद् ज्ञानात् संयमरूपा क्रिया भवति, सा च मोक्षं प्रतिकार• णम् । तोत्थं विचारः समुत्पद्यते-मोक्षरूपं फलं किं ज्ञानस्य १, कि वा क्रियायाः २, किंवा तदुभयस्य ३ ?, तत्र प्रथमपक्षे न ज्ञानस्यैव, क्रिया फलत्वान्मोक्षस्य, यदि तत् संयमरूपायाः क्रियायः फलं न भवेत् , तदा ज्ञानस्यैव फलमिति वक्तुं युक्तम् । यत्तु मोक्षं क्रियाया अपि फलं भवति, तत् कथं ज्ञानस्यैव फलमितिवक्तुं युज्यते । १ । द्वितीयपक्षे नापि केवलक्रियायाः फलं तत् यद्धि खलु क्रियाहोता है तथा रागादिकों का जो निग्रह होता है वह संयमरूप क्रिया स्वरूप ही होता है वह क्रिया ज्ञेय परिच्छेद जन्य होती है ऐसा हम मानते हैं इससे यह बात माननी चाहिये कि ज्ञेय परिच्छेदरूप ज्ञान से संयमरूप क्रिया होती है यह संयमरूप क्रिया मोक्ष के प्रति कारण है इस पर ऐसा विचार उत्पन्न होता है कि मोक्षरूप फल क्या ज्ञानका है ? या क्रियाका है ? या इन दोनों का है ? यदि कहा जावे कि मोक्षरूपफल ज्ञानका ही है सो ऐसा कहना इसलिये ठीक नहीं है कि वह मोक्षरूप. फल क्रिया का फल है यदि वह संयमरूप क्रिया का फल न होता केवल ज्ञान का ही फल होता है ऐसा कहा जा सकता था कि वह ज्ञान का ही फल है जो मोक्ष क्रिया का भी फल होता है वह एक ज्ञान को ही फल है ऐसा कैसे कहा जा सकता है तथा वह मोक्ष केवल क्रिया का ही फल है सो ऐसा पक्ष भी संमत नहीं हो सकता है क्यों कि क्रियामात्र उन्मत्त
સ્વયં જ્ઞાનરૂપ જ હોય છે તથા રાગાદિ કેને જે નિગ્રહ થાય છે તે સંયમ રૂપ કિયા સ્વરૂપ જ હોય છે. તે ક્રિયા પરિએજન્ય હોય છે એવું અમે માનીએ છીએ. તેથી એ માનવું જ જોઈએ કે ય પરિચ્છેદરૂપ જ્ઞાનથી સંયમ રૂપ કિયા થાય છે. આ સંયમરૂપ ક્રિયા એક્ષપ્રાપ્તિમાં કારણરૂપ છે, ત્યારે એ વિચાર ઉત્પન્ન થાય છે કે શું મેક્ષ જ્ઞાનના ફલરૂપ છે? કે ક્રિયાના ફલરૂપ છે? કે તે બનેના ફલરૂપ છે? જો એમ માનવામાં આવે કે મેક્ષ જ્ઞાનના ફલરૂપ જ છે, તે એ વાત બરાબર લાગતી નથી કારણ કે મેક્ષ ક્રિયાના ફલરૂપ હોય છે. જે તે સંયમરૂપ કિયાના ફલરૂપ ન હોય અને માત્ર જ્ઞાનના જ ફલરૂપ હોય તે એ વાત પણ સંગત લાગતી નથી, કારણ કે જે મેક્ષ કિયાના પણ ફલરૂપ છે તેને માત્ર જ્ઞાનના જ ફલરૂપ કેવી રીતે માની શકાય? વળી મેક્ષ કેવળ ક્રિયાના ફલરૂપ જ છે એ વાત પણ સંગત લાગતી નથી કારણ કે કિયામાત્ર ઉન્મત્ત ક્રિયાની જેમ વ્યર્થ નીવડી શકે છે. તેથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧