Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ उ० १ ०७ ज्ञानक्रियापूर्वकमोक्षनिरूपणम् २६३ न मन्त्रज्ञानमात्र कारणम् । किन्तु मन्त्रस्य सविधि जपनादि क्रियाऽपि स्वाभिलषित फलप्राप्ति साधनत्येन कारणं भवतीति । ननु दृश्यते-मन्त्रानुस्मरणरूपज्ञानमात्रादपि कचिदिष्टफलं भवतीति, तस्मात् क्रियासहितस्यैव ज्ञानस्य कारणता कल्पनं प्रत्यक्षविरुद्वम् , इति चेत् , अत्रोच्यते-मन्त्रज्ञानमात्रेण तत्फलं न संभवति, मन्त्रज्ञानस्याऽक्रियत्वात् , इह यत् क्रियारहितम् , तत् खलु कार्यस्य जनकं न भवति, यथा-औषधज्ञानम्, औषधं हि आसेवनं विना व्याधिनाशकं न भवति । यत्तु कस्यचित् कार्यस्य जनकं, तत् क्रियारहितं न भवति, यथा कुम्भकारः, न चैतत् प्रत्यऐसा कहना है कि मन्त्र से इष्टफल की प्राप्ति में मन्त्र का ज्ञानमात्र कारण नहीं है किन्तु मंत्र आदि की सविधि जपनादि क्रिया भी कारण है तभी स्याभिलषित फल प्राप्ति होती देखी जाती है यदि इस पर यों कहा जावे कि " मन्त्रानुस्मरण रूप ज्ञानमात्र से भी कहीं २ इष्टफल प्राप्ति होती देखी जाती है फिर आप ऐसी प्रत्यक्षविरुद्ध बात क्यों कहते हो कि क्रिया सहित ही ज्ञान कारण होता है " सो इस पर हमारा ऐसा कहना है कि मन्त्र के ज्ञानमात्र से उस मन्त्र का फल प्राप्त नहीं हो सकता है क्यों कि वह मन्त्रज्ञान तो क्रिया शुन्य होता है जो ज्ञान क्रिया शून्य होता है वह अपने कार्य का जनक नहीं होता है जैसे
औषधके ज्ञानमात्रसे व्याधिका शमन नहीं होता है व्याधिका शमन तो उसके सेवन से होता है इसलिये यही मानना चाहिये कि जो किसी થાય છે એવું અનુમાન અમે કરીએ છીએ ” તે તેની સામે અમારી એવી દલીલ છે કે મંત્ર દ્વારા ઈષ્ટફળની પ્રાપ્તિમાં મંત્રનું જ્ઞાન માત્ર જ કારણભૂત હોતું નથી, પરંતુ મંત્રાદિને વિધિપૂર્વક જાપ કરવા રૂપ ક્રિયા પણ કારણભૂત હોય છે, તે પ્રકારની કિયા વિના ઈચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી.
જે આ કથનની સામે એવી દલીલ કરવામાં આવે કે “મંત્રના સ્મરણ રૂપ જ્ઞાનમાત્રથી પણ કઈ કઈ વાર ઈષ્ટફલની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. છતાં પણ આપ આવી પ્રત્યક્ષ વિરૂદ્ધની વાત કેમ કરે છે કે કિયા સહિત જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત બને છે?
તો આ બાબતનું સમાધાન આ રીતે થઈ શકે–મંત્રના જ્ઞાનમાત્રથી જ તે મંત્રનું ફલ પ્રાપ્ત થઈ શકતું નથી, કારણ કે મંત્રજ્ઞાન તે ક્રિયાશુન્ય હોય છે. જે જ્ઞાન કિયાવિહીન હોય છે તે પિતાના કાર્યનું જનક હેતું નથી. જેમ ઔષધના જ્ઞાનમાત્રથી રોગ દૂર થતો નથી, પરંતુ તેનું સેવન કરવાથી જ રોગ દૂર થાય છે, એમ માત્ર જ્ઞાન દ્વારા જ મોક્ષપ્રાપ્ત થતું નથી પણ સંયમ રૂપ કિયાની પણ તેમાં આવશ્યકતા રહે છે. તેથી એ વાત માનવી જ પડશે કે જે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧