Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ उ०१ सू० ७ ज्ञानक्रियापूर्वकमोक्षनिरूपणम् २६५
ननु सम्यग्दर्शनज्ञान वारित्रतपासि मोक्षमार्ग इति सिद्धान्तः, अत्रतु ज्ञानक्रियाभ्यां मोक्षइत्युच्यते, तर्हि कथन विरुध्यते, न च द्विस्थानकानुरोधादेवं निर्देश इह कृत इति वाच्यम् , 'विज्जाए चेव चरणेण चेव' इति निर्देशस्यावधारणपरत्वात् , इति चेत् , अत्रोच्यते-इह विद्याग्रहणेन दर्शनमपि ग्राह्यम् , सम्यग्दर्शनस्य ज्ञानभेदत्वात् । यथाऽववोधात्मिकामति र्यदाऽनाकारा सामान्यज्ञानरूपा तदाऽव. ग्रहः, ईहा' इत्यु यते । एतदुमयं दर्शनमित्युच्यते । यदा तु साऽवबोधात्मिका मतिः साकारा तदा-'अपायो, धारणा' इत्युच्यते, एतदुभयं ज्ञानमित्युच्यते ।
शंका-" सम्यग्दर्शनज्ञानचारित्रतपांसि मोक्षमार्गः" ऐसा सिद्धान्त है फिर यहां " ज्ञानक्रियाभ्यां मोक्षः" ऐसा जो कथन किया गया है वह विरुद्ध कैले नहीं पड़ता है ? अवश्य ही पड़ता है। यदि कहा जावे कि द्विस्थान के अनुरोध से ऐसा कहा गया है सो यह भी समझ में नहीं आता है क्यों कि-"विज्जाए चेव चरणेण चेय" यहां यह निर्देश अवधारण परक है ____ उ०-यहां विद्यापद के ग्रहण से दर्शन का भी ग्रहण हो गया है क्यों कि सम्यग्दर्शन ज्ञान का भेद है जैसे-अवबोधात्मक मति जब अनाकाररूप-सामान्यज्ञानरूप होती है तब वह अवग्रह ईहा इस प्रकार से कही जाती है इन दोनों को दर्शन कहा गया है और जब वह अवबोधात्मक मति साकार होती है तब वह अवाय धारणा ऐसी कही जाती है ये दोनों ज्ञान कहे गये हैं एवं जब निश्चयात्मकमति होती है
A'-" सम्यग्दर्शनज्ञान चारित्रतपांसि मोक्षमार्गः" । सिद्धान्त અનુસાર તે સમ્યગ્દર્શનને પણ મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત કહ્યું છે. છતાં અહીં मा५ ४ छ। , " ज्ञानक्रियाभ्यां मोक्षः " ज्ञान भने यिाथी मोक्ष प्राप्ति થાય છે, આ સિદ્ધાન્ત કથનથી વિરૂદ્ધ પડતું નથી? જો એમ કહેવામાં આવે કે બે સ્થાનના અનુરોધથી એવું કહેવામાં આવ્યું છે, તે એ પણ ગળે ઉત२तुं नथी, ४।२६“ विज्जाए चेव चरणेण चेव" मा नि मही અવધારણપરક છે.
ઉત્તર-અહીં વિદ્યાપદ દ્વારા દર્શન પણ ગ્રહણ થઈ ગયું છે, કારણ કે સમ્યગ્દર્શન જ્ઞાનના ભેદરૂપ છે. “અવબોધાત્મક મતિ જયારે અનાકારરૂપ સામાન્ય જ્ઞાનરૂપ હોય છે, ત્યારે તેને અવગ્રહ અને ઈહા રૂપે ઓળખવામાં આવે છે, તે બન્નેને દર્શન જ કહેવાય છે. અને જ્યારે તે અવબેધાત્મક મતિ જ્યારે સાકાર થાય છે, ત્યારે તેને અવાય, ધારણ કહેવાય છે. એ બનેને પણ જ્ઞાનરૂપ કહ્યાં છે. અને જ્યારે નિશ્ચયાત્મક ગતિ થાય છે, ત્યારે અવાય બે
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૧