Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे क्षविरुद्धम् , तथा लोके दर्शनात् । एवं ज्ञानमात्रेण साक्षात् फलं जायमानं न दृश्यते।
ननु यत्र तु काचित् परिजपनादिक्रिया नोपलभ्यते किन्तु मन्त्रानुस्मरणमात्राज्जायमानं फलमुपलभ्यते तत्र यदि ज्ञानमात्रस्य कारणता नाङ्गीक्रियते तर्हि तत् फलं कस्मात् कारणादुत्पद्यते ? इति चेत्___ अत्रोच्यते-तत्समयनिबद्धदेवताविशेषेभ्य इति तेषां देवताविशेषाणां हि सक्रियत्वेन क्रियासाध्यं तत् फलं नतु मन्त्रज्ञानमात्रसाध्यमिति ।
कार्य का जनक होता है वह क्रिया रहित नहीं होता है जैसे कुंभकार इस प्रकार का यह कथन प्रत्यक्ष से विरुद्ध नहीं होता है क्यों कि लोक में ऐसा ही देखा जाता है अतः यही मानना चाहिये कि केवल ज्ञानमात्र से क्रिया शुन्यज्ञान से-सत् फल उत्पन्न होता हुआ नहीं देखा जाता है यदि यहां पर ऐसा पूछा जावे कि जहां पर परिजपनादि क्रिया तो नहीं देखी जाती है किन्तु मंत्रानुस्मरणमात्र से जायमानफल देखा जाता है तो ऐसी स्थिति में ज्ञानमात्र में उस फल के प्रति कारणता न मानी जाये तो फिर वह फल किस कारण से उत्पन्न हुआ माना जावेगा? तो इसका समाधान ऐसा है कि वह फल उस समय से मंत्र से निबद्ध देवता विशेष का माना जायेगा देवता विशेष सक्रिय होते हैं अतः क्रिया साध्य वह फल है मन्त्र ज्ञानमात्र साध्य वह फल नहीं है।
વસ્તુ (જ્ઞાન) કોઈ કાર્યની જનક હોય છે, તે કિયારહિત હોતી નથી. જેમકે કુંભકાર, તેને ઘડાદિ પાત્ર બનાવવાનું જ્ઞાન હોવું જોઈએ, ત્યારે જ તે ઘડાદિ પાત્ર બનાવી શકે છે. આ પ્રકારનું આ કથન પ્રત્યક્ષ અનુભવની વિરૂદ્ધ જતું નથી, કારણ કે લેકમાં એવું જ જોવામાં આવે છે. તેથી જ એ વાત માનવી પડશે કે જ્ઞાનમાત્રથી–ક્રિયાશુન્ય જ્ઞાનથી–સાક્ષાત્ ફલ ઉત્પન્ન થતું જોવામાં આવતું નથી. કદાચ એવી દલીલ કરવામાં આવે કે મંત્રાનુસ્મરણમાં પરિજપનાદિ કિયા તે જોવામાં આવતી નથી, પરંતુ મંત્રાનુસ્મરણ માત્રથી જનિત ફૂલ તે જોવામાં આવે છે, તે એવી સ્થિતિમાં જ્ઞાનમાત્રને તે ફળની પ્રાપ્તિમાં કારણભૂત ન માનવામાં આવે, તે તે ફળ કયા કારણે ઉત્પન થયેલું માનવું? તે તેનું સમાધાન આ પ્રમાણે સમજવું–એવી પરિસ્થિતિમાં જે ફળ મળે છે, તે મંત્રદ્વારા નિબદ્ધ દેવતા વિશેષને કારણે જાયમાન ગણવું જોઈએ. દેવતા સક્રિય હોય છે તે કારણે એવું માનવું જોઈએ કે કિયાસાધ્ય તે ફલ છે, માત્ર મંત્રજ્ઞાન સાધ્ય તે ફલ નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧