Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૭૨
स्थानाङ्गसूत्रे श्रुतज्ञानं श्रूयते, इति श्रुतम् शब्द एव । स च भावश्रुतं प्रतिकारणमिति तत्र ज्ञानवोपचारेण स ज्ञानरूपः । श्रुतं च तज्ज्ञानं च श्रुतज्ञानम्-श्रुतशास्त्रानुसारिज्ञानं नोत्पादयतीति । ___ ओहिनाणं' इति द्वे स्थाने अपरिज्ञाय आत्मा केवलं परिपूर्ण विशुद्धं वा अवधिज्ञानम्-इन्द्रियमनोनिरपेक्षम् आत्मनो रूपिद्रव्यसाक्षात्करणं नोत्पादयतीति । _ 'मणपज्जवनाणं ' इति । द्वे स्थाने अपरिज्ञाय आत्मा केवलं परिपूर्ण, विशुद्धं वा, मनः पर्यवज्ञानं-मनसः पर्यवाः-पर्यायास्तेषां ज्ञानं नोत्पादयतीति । ज्ञान को श्रुतशास्त्रानुसारी ज्ञान को उत्पन्न नहीं कर सकता है श्रुत शब्द का अर्थ "श्रूयते इति श्रुतम्" शब्द है यह शब्द भावश्रुत के प्रति कारण होता है इमलिये शब्द में ज्ञान का उपचार कर दिया गया है और इसीमें उसे ज्ञानरूप कहा है इसी प्रकार से आत्मा परिग्रहरूप दो स्थानों का ज्ञपरिज्ञा से जानकर जबतक प्रत्याख्यान परिज्ञा से उनका परित्याग नहीं कर देता है तब तक वह पूर्ण विशुद्ध अवधिज्ञान को इन्द्रियमनो निरपेक्ष होकर रूपि द्रव्यमान को द्रव्यक्षेत्र काल और भाव की मर्यादा लेकर साक्षात् जानने वाले ज्ञान को उत्पन्न नहीं कर सकता है। इसी प्रकार से आत्मा आरम्भ परिग्रहरूप दो स्थानों का ज्ञ परिज्ञा से जानकर जबतक प्रत्याख्यान परिज्ञा द्वारा परित्याग नहीं कर देता है तब तक वह पूर्णरूप से या विशुद्धरूप से मनःपर्यवज्ञान को-मन की पर्यायों को साक्षात् जाननेवाले ज्ञान को उत्पन्न नहीं कर सकता है शानने ) Sपन्न ४२॥ शतो नथी. “ श्रूयते इति श्रुतम् " २ व्युत्पत्ति मनुસાર “જે સંભળાય છે તે શ્રત છે” એટલે કે શબ્દને શત કહે છે. તે શબ્દ ભાવશ્રતમાં કારણરૂપ બને છે. તેથી શબ્દમાં જ્ઞાનનો ઉપચાર કરાય છે, અને તેથી જ તેને જ્ઞાનરૂપ કહેવામાં આવેલ છે.
એજ પ્રમાણે જ્યાં સુધી આત્મા આરંભ અને પરિગ્રહરૂપ બે સ્થાને ને જ્ઞ પરિજ્ઞાથી જાણતું નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તેમને પરિત્યાગ કરતો નથી, ત્યાં સુધી તે પૂર્ણ વિશુદ્ધ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરી શકતું નથી. ઈન્દ્રિ અને મનની અપેક્ષા રાખ્યા વિના રૂપિ દ્રવ્યમાત્રને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાની અપેક્ષાએ સાક્ષાત્ જાણનાર જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. આરંભ અને પરિગ્રહના સ્વરૂપને જાણીને તેમના પરિત્યાગ પૂર્વક જ આત્મા આ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે.
એ જ પ્રમાણે જ્યાં સુધી આત્મા જ્ઞ પરિજ્ઞાથી આરંભ અને પરિગ્રહને જાણતું નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તે બન્નેને ત્યાગ કરતું નથી, ત્યાં સુધી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧