Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ उ० १ सू० ७ ज्ञानक्रियापूर्व कमोक्षनिरूपणम् २६१ मात्र, तदुन्मत्तक्रियावद् व्यर्थ स्यात् २ । ततः परिशेष्यातृतीयः पक्ष एव ग्राह्यःज्ञानसहितक्रियायास्तत् फलमिति ३। क्रियाज्ञानेन सह युगपद्भवतु ज्ञानानन्तरं वा भवतु, सा ज्ञानसहभाविनी, ज्ञानपूर्विका संयमकिया मोक्षस्य कारणं नतु क्रियामात्रं, न चापि ज्ञानमात्रमिति बोध्यम् ।
ननु भवदुक्तरीत्या ज्ञानक्रिययोः प्रत्येकं मोक्षसाधनत्वाभावात् समुदिताभ्या. मपि ज्ञानक्रियाभ्यां मोक्षो भवतीति वक्तुं न युक्तम् , सिकतासमुदाये तेलवदिति क्रिया की तरह व्यर्थ हो सकती है इसलिये यही मानना चाहिये कि ज्ञानसहित क्रिया का वह फल है क्रिया ज्ञान के साथ युगपद होवे या चाहे ज्ञान के बाद होये वह ज्ञानसहभाविनी या ज्ञानपूर्विका संयम क्रिया मोक्ष का कारण होती है क्रियामात्र मोक्ष का कारण नहीं होता है और न ज्ञानमात्र मोक्ष का कारण होता है ऐसा जानना चाहिये ।
शंका-आपके कहे अनुसार ज्ञान और क्रिया में प्रत्येक में मोक्ष के प्रति साधनता का अभाव है एवं ज्ञान क्रिया दोनों के मेल में साध. नता का सद्भाव है सो यह बात बन भी कैसे सकती है क्यों कि हम देखते हैं कि जब बालुका के एक वन में तैल नहीं तो उनके समुदाय में भी तैल नहीं होता है इसी तरह जब स्वतन्त्र ज्ञान और क्रियामें मोक्षके प्रति कारणता नहीं है तो फिर इन दोनोंके समुदायमें भी वहकैसे होगी ?
उ०-ऐसी बात एकान्तरूप से नहीं मानी गई है देखो घटादि पदार्थ मृत्तिका, दण्ड, चक्र एवं चीवर इनमें से एक २ के द्वारा निष्पन्न એ વાત જ સ્વીકારવી પડશે કે તે જ્ઞાસહિત ક્રિયાનું તે ફલ છે. ભલે ક્રિયા જ્ઞાનની સાથે સાથે જ રહેતી હોય અથવા ભલે જ્ઞાનની અનુગામી હોય, પરંતુ એ વાત તે નિશ્ચિત છે કે જ્ઞાનસહભાવિની અથવા જ્ઞાનપૂવિકા સંયમક્રિયા જ એક્ષપ્રાપ્તિમાં કારણભૂત બને છે. માત્ર ક્રિથા જ મોક્ષનું કારણ બનતી નથી, અને માત્ર જ્ઞાન જ મોક્ષનું કારણ બનતું નથી, એમ સમજવું જોઈએ.
શંકા-આપના કહ્યા પ્રમાણે તે જ્ઞાન અને ક્રિયામાં–તે પ્રત્યેકમાં મોક્ષ પ્રાપ્તિના સાધનરૂપ બનવાને અભાવ છે-તે બનેના મેળામાં જ સાધનતાને સદૂભાવ છે, તે એ વાત કેવી રીતે સંભવિત છે? જેમ રેતીના કણમાં તેલ હેતું નથી, તે તેના સમુદાયમાં પણ તેલ સંભવી શકતું નથી એ જ પ્રમાણે જે સ્વતંત્ર જ્ઞાનમાં અથવા સ્વતંત્ર કિયામાં મોક્ષ પ્રાપ્તિ કરાવવાની કારણતા નથી, તે બન્નેના સમુદાયમાં તે કારણુતા કેવી રીતે સંભવી શકે છે?
ઉત્તર–એવી વાતને એકાન્તરૂપે સ્વીકારવામાં આવતી નથી. ઘડાદિ પદાર્થો માટી, દંડ, ચક અને ચીવર આ ચાર સાધનામાંના પ્રત્યેક સાધન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧