Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५८
स्थानाङ्गसूत्रे
न्मते - क्रियारहितमपि ज्ञानमात्रं स्वकार्यं साधयेत्, परंतु तथा न साधयति, कारणत्वेन क्रियायाः स्वीकारात् । मोक्षप्राप्तौ हि चारित्रोत्पादनेन ज्ञानमुपकारकं refa ज्ञानाच्चारित्रं प्राप्नोति, चारित्रतच मोक्षः, तथा च मोक्षं प्रति क्रियैव साक्षात्कारणम्, क्रियां प्रति ज्ञानं कारणम् । तस्मात् मोक्षं प्रति ज्ञान परंपरा कारणम् । सक्षात्कारणत्वेन क्रियैव प्रधानारं कारणं भवतीति क्रियाया अप्राधान्यमकारणत्वं च नोपपद्यते ।
यदि ज्ञान क्रिया चेतिद्वयं मोक्षप्राप्तौ युगपदुपकारकं मन्यते, तदाऽपि प्राधान्यं कारणत्वं चेतिद्वयं क्रियायायुक्तम्, नतु अमाधान्यमकारणत्वं च क्रियायाः संभवति । माना जावेगा तो ज्ञान की फलरूप क्रिया है एसा मानना व्यर्थ है आपके मतानुसार क्रिया रहित भी ज्ञानमात्र अपने कार्य को सिद्ध कर देगा परन्तु ऐसा वह करता नहीं है क्यों कि कारणरूप क्रिया को स्वीकार किया गया है मोक्षप्राप्ति में चारित्रोत्पादन से ज्ञान उपकारक होता है ज्ञान से चारित्र की प्राप्ति होती है और चारित्र से मोक्ष प्राप्त होता है इसलिये मोक्ष प्राप्ति में साक्षात्कारण क्रिया ही है क्रिया के प्रति ज्ञान कारण है अतः मोक्ष प्राप्ति के प्रति ज्ञान परम्परारूप से कारण पड़ता है साक्षात् रूप से कारणतो क्रिया ही पड़ती है इसलिये वही प्रधानतर कारण है इस तरह क्रिया में अप्रधानता और अकारणता घटित नहीं होती है ।
यदि ज्ञान और क्रिया ये दो मोक्षप्राप्ति में एक साथ उपकारक माने जाते हैं तब भी क्रिया में प्रधानता और कारणता ये दोनों सघ जाते हैं इस तरह अप्रधानता और अकारणता क्रिया में संभावित नहीं होती है માનવું બ્ય ખની જશે. આપના મત પ્રમાણે તે ક્રિયા રહિત જ્ઞાનમાત્ર જ પેાતાના કાર્યને સિદ્ધ કરી દેશે, પરંતુ એવું બનતું નથી. કારણ કારણરૂપે ક્રિયાને સ્વીકાર કરવામાં આવ્યેા છે, મેક્ષપ્રાપ્તિમાં ચારિત્રાત્પાદન દ્વારા જ્ઞાન ઉપકાર હાય છે, જ્ઞાનથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને ચારિત્ર વડે મેક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી મેાક્ષપ્રાપ્તિમાં સાક્ષાત્ કારણભૂત તે ક્રિયા જ છે, અને ક્રિયામાં જ્ઞાન કારણભૂત છે. તેથી મેાક્ષપ્રાપ્તિમાં જ્ઞાન પરમ્પરારૂપે કારણભૂત બને છે, સાક્ષાત્ રૂપે તેા ક્રિયા જ કારણભૂત ખને છે. આ રીતે ક્રિયા જ પ્રધાનતર કારણસિદ્ધ થાય છે, તેથી ક્રિયામાં અપ્રધાનતા અને અકારણતા ઘટાવી શકાતાં નથી.
જો જ્ઞાન અને ક્રિયા, એ બન્નેને મેક્ષપ્રાપ્તિમાં એક સાથે ઉપકારક માનવામાં આવે તે પણ્ ક્રિયામાં પ્રધાનતા અને કારણતાનું પ્રતિપાદન કરી શકાય છે. આ રીતે ક્રિયામાં અપ્રધાનતા અને અકારણતા સ`ભવિત હતાં નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧