Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%DED
---
--
सुधा टीका स्था० २ उ० १ सू० ७ ज्ञानक्रियापूर्वकमोक्षनिरूपणम् २५५ तादृशं चातुरन्तसंसारकान्तारम्-चत्वारः अन्ता: नरकादिविभागा यस्य तत चतु. रन्तम् , तदेव चातुरन्तम् , तच्च संसारकान्तारं भवकाननं, तद् व्यतिव्रजति= अतिक्रामति-स्थानद्वयेन सम्पन्नो मुनिः संसारकान्तारमुल्लङ्घ यतीत्युक्तम् । तत्र किं तत् स्थानद्वयम् ? इति जिज्ञासायामाह-' तं जहा' इत्यादि । तद्यथा-विद्यया ज्ञानेन चैव तथा चरणेन-चारित्रण चैवेति ।
इह संसारकान्तारातिक्रमणं प्रति ज्ञानं चारित्रं चेतिद्वयं कारणमित्युक्तं तत्र ज्ञानचारित्रयोद्वयोः कारणत्वमस्ति, प्रत्येकं तयोरैहिकार्थेष्वप्यकारणत्वादित्ति बोध्यम् । इसे दीर्घाद्वा वाला कहा गया है अथवा "अद्धा की छाया" अध्या" ऐसी भी हो सकती है सो इस पक्ष में जिसमें लम्बा मार्ग है उसका नाम दीर्घाव है संसार का मार्ग भी ऐसा ही है अतः यह भी इस विशेषणवाला प्रकट किया गया है इस संसार का नरकादिरूप चार विभाग है इस कारण इसे चातुरन्त कहा गया है अन्त नाम विभाग का है चतुरन्त ही यहां ज्ञान और चारित्र इन दोनों में संसारकान्तार के अतिक्रमण करने के प्रति जो कारणता कही गई है सो भिन्न २ में यह कारणता नहीं है किन्तु दोनों के मेल में ही यह कारणता है ऐसा जानना चाहिये क्यों कि इनमें से प्रत्येक में भी ऐहिककार्यों के प्रति भी कारणता नहीं है આ સંસારને કાળ દીર્ઘ (લાંબે) હેવાથી તેને દીર્ઘદ્ધાવાળા (દીર્ઘકાલિન)
ह्यो छे. अथवा “अद्धा" नी छाया "अध्या" ५५ थाय छे. २॥ शक्यिामा આવે છે જેમાં લાંબો માર્ગ છે તેનું નામ દીર્વાદવ ( લાંબા માર્ગવાળો) છે, સંસારને માર્ગ પણ એ જ હેવાથી તેને માટે આ વિશેષણ વપરાયું છે.
આ સંસારના નરકાદિરૂપ ચાર વિભાગ છે. “અન્ત” એટલે “વિભાગ . જેના ચાર વિભાગ છે એવા સંસારને ચતુરન્ત સંસાર કહ્યો છે. અહીં એવું બતાવવામાં આવ્યું છે કે જ્ઞાન અને ચારિત્ર, એ બન્નેની આરાધના દ્વારા જ આ સંસાર રૂપી કાનનને પાર કરી શકાય છે. એકલા જ્ઞાનની આરાધનાથી અથવા એકલા ચારિત્રની આરાધનાથી એ વાત સંભવી શકતી નથી. અને સ્થાનેના મેળમાં જ એ વાત સંભવી શકે છે-બનેને મેળ જ સંસાર કાન્તારને તરાવવામાં કારણભૂત બને છે, એમ સમજવું, કારણ કે આ બેમાંના પ્રત્યેકમાં પણ ઐહિકકાર્યોના પ્રત્યે પણ કારણતા નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧