Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३२
स्थानाङ्गसूत्रे अथ भावगर्हायां प्रसन्नचन्द्रराजर्षिदृष्टान्तः प्रोच्यते -
आसीज्जम्बूद्वीपे दक्षिणभरते क्षितिप्रतिष्ठितपुरे सोमचन्द्रनामा नृपतिः । तस्य पुत्रः प्रसन्नचन्द्रो जातः । राजा सोमचन्द्रः प्रसन्नचन्द्रे पुत्र राज्यभारं दत्त्वा प्रव्रजितो जातः ।
एकदा प्रसन्नचन्द्रस्य राज्ञः शिरः केशान् गज्ञी परिशोधयितुं प्रवृत्ता । राजा प्रसनचन्द्रः स्वमुखं दर्पणे विलोकयति । तदाऽसौ शिरः-केशान् विलोकमानस्तत्रै शुक्लकेशमपश्यत् । ततस्तस्य चैराग्यं समजनि । राज्ञी तमुदासीनं विज्ञाय वदति-नाथ ! किमधुना भवानुदासीनो जातः १ । विविधं सरसमशनं पानं भवदीय-भवने वर्तते । ताम्बूलबीटिकाः पार्थ विद्यन्ते । नानाविधरत्नैर्भवदीयको____ जम्बूद्वीप नामके द्वीपमें दक्षिण भरतक्षेत्रमें क्षितिप्रतिष्ठित नामका पुरथा उसमें सोमचन्द्र नामका राजा था उसके पुत्र का नाम प्रसन्नचन्द्र था राजा सोमचन्द्र प्रसनचन्द्र के ऊपर राज्य का भार रखकर दीक्षित हो गये एक दिन की बात है कि प्रसन्नचन्द्र राजा के शिर के बालों को रानी संभालने लगी उस समय राजा प्रसन्नचन्द्र ने दर्पण में अपना मुख देखा मुख देखते ही उनकी दृष्टि अपने एक मस्तक के सफेद केश पर जाकर पड़ी सफेद केश देखते ही उनके चित्त में वैराग्य ने स्थान ले लिया उदासीन हुए राजा को देखकर रानी ने कहा-नाथ! आप इस समय उदासीन क्यों प्रतीत हो रहे हो किस बात की आप को चिन्ता है आपके यहां विविध सरस अशन पान की कमी नहीं है ताम्बूल के बीड़े आपके सदा उपस्थित रहा करते हैं नाना प्रकार के रत्नों से आपका
પ્રસન્નચન્દ્ર રાજર્ષિની જેમ કેઈ સાધુ મનથી જ નહીં કરે છે, વચનથી કરતું નથી. ભાવગહની અપેક્ષાએ પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું દૃષ્ટાન્ત આ પ્રમાણે છે–જબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાં સેમચન્દ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના પુત્રનું નામ પ્રસન્નચન્દ્ર હતું. પ્રસન્નચન્દ્રને રોયે સેંપીને સેમચન્દ્ર દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ એક વખત એવું બન્યું કે પ્રસન્નચન્દ્ર રાજાની રાણી તેના ( પ્રસનચન્દ્રના) કેશ ઓળી રહી હતી, ત્યારે પ્રસન્નચન્દ્ર દર્પણમાં પિતાનું મુખ જેવા માંડયું. દર્પણમાં મુખનું પ્રતિબિંબ નિરખતા તે રાજાએ પિતાના મસ્તક પર એક સફેદ વાળ જો. સફેદ કેશને દેખતાંની સાથે જ તેનાં મનમાં વૈરાગ્યભાવ ઉત્પન્ન થયે. ઉદાસ થયેલા રાજાને જોઈને રાણીએ પૂછ્યું-“નાથ ! આપ ઉદાસ કેમ લાગે છે? આપને શેની ચિંતા પજવી રહી છે? આપને ત્યાં સરસ અશન-પાનની કમીના નથી, તાંબૂલ (પાન) નાં બીડાં તે આપની સમક્ષ સદા ઉપસ્થિતજ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧