Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૨૮
स्थानाङ्गसूत्रे नैव कालेन राजगृहीनगर्या बहिः प्रदेशे निर्जने वने समागत्य, एकेन चरणेनो. त्तिष्ठन् सूर्याभिमुखं सूर्याऽऽतापनां ग्रहीतुं बाहुद्वयमूर्ध्वमुत्थाप्य शुभध्यानसंलग्नोs. भयत् । स च हृदयेऽर्हन्तं निधाय, सिद्धध्यानशिरस्त्राणं-' टोप' इति भाषाप्रसिद्धम् , आचार्यध्यानकवचम् , उपाध्यायध्यानरथं, साधुध्यानास्त्रं समादाय, कर्मशत्रु विजेतुं सोत्साहमुद्यत आसीत् ।। ___तदा श्रेणिकभूपस्य सुमुख-दुर्मुख नामको दूतौ तदासन्नमार्गेण समागतौ । तौ च तत्र ध्यानस्थं प्रसन्नचन्द्रराजर्षि दृष्टवन्तौ । तदा सुमुखेनोक्तम्-धन्योऽयं महात्मा, धन्याचाप्यस्य जननी जन्मभूमिश्च, योऽयं सुदुस्त्यजां सुरेप्सितामपि राज्यलक्ष्मी ग्राम विहार करते हुए वे स्वल्पकाल में ही राजगृही नगरी के बाहर के निर्जन वन में आये और यहां आकर वे एक चरण से खड़े हो गये और सूर्य की तरफ मुंह करके सूर्य की आतापना लेने के लिये दोनों हाथों को ऊंचा करके ये शुभ ध्यान में संलग्न हो गये उस समय उन्हों ने हृदय में अर्हन्त को विराजमान करके कर्म शत्रुओं के साथ युद्ध करना प्रारम्भ कर दिया इस युद्ध में सिद्ध भगवान के ध्यान को उन्हों ने टोप बनाया आचार्यके ध्यानको कवच उपाध्यायके ध्यानको रथ और साधुके ध्यानको अस्त्र बनाया इस प्रकार युद्ध की सामग्रीसे सजधज कर वे कर्म शत्रु के साथ बड़े ही उत्साह के साथ युद्ध करने के लिये प्रवृत हो गये।
इसी समय श्रेणिक राजा के सुमुख दुर्मुख नाम के दो दूत उनके पास के रास्ते से होकर निकले उन दोनों ने वहां ध्यान में तल्लीन हुए प्रसन्नचन्द्र राजऋषि को देखा देखकर सुमुख ने कहा-इन महात्मा को બહારના નિર્જન વનમાં આવી પહોંચ્યા. ત્યાં આવીને તેઓ એક પગને આધારે, સૂર્યની તરફ મુખ કરીને ઊભા રહ્યા. આ રીતે તેઓ બંને હાથ ઊંચા કરીને સૂર્યની આતાપના લેવા લાગ્યા, આ રીતે ઊભાં ઊભાં તેઓ શુભધ્યાનમાં લીન થઈ ગયા. હૃદયમાં અહંત ભગવાનને વિરાજમાન કરીને તેમનું ધ્યાન ધરીને તેમણે કર્મરૂપી શત્રુઓની સાથે લડાઈ શરૂ કરી. કયાં કયાં શસ્ત્રોથી તેમણે તે શત્રુઓને મુકાબલે કર્યો? અહંતના ધ્યાનને તેણે પિતાનો ટેપ બનાવ્યું, આચાર્યના ધ્યાનને બખ્તર બનાવ્યું, ઉપાધ્યાયના ધ્યાનને રથ અને સાધુના ધ્યાનને અસ્ત્ર બનાવ્યાં. આ પ્રકારની યુદ્ધની સામગ્રીઓથી સજજ થઈને તે કર્મશત્રુઓની સાથે ઘણું જ ઉત્સાહપૂર્વક લડવા લાગ્યું.
આ પ્રમાણે જ્યારે તે ધ્યાનમાં મગ્ન હતા, ત્યારે શ્રેણિક રાજાના સુખ અને દુર્મુખ નામના બે દૂતે તે માર્ગે થઈને નીકળ્યા. તેમણે ત્યાં ધ્યાનમાં તલ્લીન થયેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા. તેમને જોઈને સુમુખે દુર્મુખને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧